________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩ વળે લઈ લુગડાને કકડે ઈધર તિધર, આમતેમ ફેરવ્યો તેમાં આટલે પસ્તા કરે છે. મને પસ્તા થાય છે કે, આજે દાન દેવાયું નહિ. તમારી માફક હું તે ઘણીવાર, આસન પાથરી સામાયિક કરૂ છું. વૃદ્ધાએ કહ્યું કે, તે સામાયિક કહેવાય નહિ. પરંતુ પુત્રપરિવારમાં જ્યારે કલહ, કંકાસાદિક થાય ત્યારે ઉપદેશ આપવાની સાથે સમત્વ રખાય તેજ કરેલી કિયા સફલ થાય છે શેઠજી ! લાખનું. દાન દેવુ તે સહેલું છે. પણ સમત્વ ધારણ કરવું તે દુષ્કર છે. તમે તે સહજ ખટપટ જાગી અગર પરિવાર વગેરે તરફ પ્રતિકુળતા થાય ત્યારે, ક્રોધાતુર બની આકુલ, વ્યાકુલ થવા પૂર્વક એવું બોલી નાંખે છે. કે, તે વખતે આયુષ્ય બંધ થાય તે, પશુપંખીને અવતાર આવે. કારણ કે, તે વખતે તમને ખ્યાલ રહેતું નથી. જેમતેમ ફેકે રાખો છે. આ પ્રમાણે દરરોજ અગર કઈ વેલાયે વૃદ્ધા તે શેઠને કહેતી કે, ગુસ્સો થાય ત્યારે પણ, રીસને ત્યાગ કરી સમતામાં રહેતાં, “સામાયિક રીતસર કર્યું હોય તે, વ્યવહારિક કાર્યોમાં તેની અસર થાય છે. સમતા આવે છે. અધિક ચીકણાં કર્મોને બંધ થતો નથી. ત્યારે ધનાઢ્ય શેઠ મનમાં બબડ્યા કરે છે કે, દાન તો લાખનું દેતી નથી. અને “સમતા રાખે સમતા રાખે” આમ કુલ્યા કરે છે. આવું. દાન દેવામાં તે પાછી હઠે છે. આ મુજબના વિચારમાં પશુ બનવાને કર્મબંધ થયે. આયુષ્યના અંતે તે શ્રીમાન શેઠ, કઈ રાજાને માનીતે હાથી થયે. રહેવા માટે સારૂ
For Private And Personal Use Only