________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
કઈ નગરમાં અબજોપતિ શ્રીમાન, દરરોજ લાખ રૂપિયાનું દાન કરતો. અને દાન દીધા પછી પલંગ નીચેથી ઉતરતે. પરંતુ દાન શા માટે દેવું તેની તેને સત્ય સમજણ ન હોવાથી, અન્યદાન દેનાર પર, ત્રાંસી નજર કરવા પૂર્વક, તેઓને પિતાના કરતા હલકા ગણતો. તેમજ પિોતે જ દાનેશ્વરી તરીકે મનમાં માન્યતા ધરાવી મલકાતે. અને કહે કે હું જ ખરેખર દાતાર છું. આમ પિતે પોતાની પ્રસિદ્ધિ કરવા પ્રયાસ કરો. આ શ્રીમાનના મકાનની પાસે એક આત્માનુભવી વૃદ્ધા, ડેશીનું મકાન છે. તે દરરોજ શક્ય સુપાત્રે દાન દેવા પૂર્વક સામાયિક વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરતી. સ્વઘરમાં પુત્રાદિકને પરિવાર હતો. જ્યારે પરિવારમાં બેલા બેલી વિગેરે ખટપટ થતી, ત્યારે સમતા રાખીને આત્મજ્ઞાન, ધ્યાને રહી, કર્મની પ્રકૃતિને વિચાર કરી, આત્મન્નિતિ કરતાં. પરંતુ બલકુલ ખીજાતા નહિ. અને સામાયિકમાં દેષ ટાળવાને ખપ કરતાં. એક દિવસે એવો અંતરાય, વિનિ આવ્યો કે, શ્રીમા શેઠ દાન આપી શક્યા નહિ. અને વૃદ્ધ ડોશીથી સુપાત્રે દાન દેવા પૂર્વક
એક પણ સામાયિક બની શક્યું નહિ. તેથી શ્રીમાન અને વૃદ્ધા સંતાપ કરે છે. કે, આજનો દિવસ વૃથા ગયે. એકેય ધાર્મિક કાર્ય બન્યું નહિ. વૃદ્ધ ડોશી પસ્તા કરતાં હવાથી, પિલા ધનાથે કહ્યું કે, અરે તમે શા માટે સંતાપ, પસ્તા કરે છે ? એક દિવસ સમતા ભાવરૂપ સામાયિક થયું નહિ તેથી, તમારૂ ગયું શું? કટાસણું પાથરી, ચર
For Private And Personal Use Only