________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર આવશે નહિ. રમતગમતમાં અનાદિકાલથી તે વળગેલી છે. તેથી આત્મશક્તિને આવિર્ભાવ થયા નથી. તમેા, શ્રીમંત હાય તેજ આત્મકલ્યાણ કરશે એમ માનશે નહિ. કારણ કે, તે શ્રીમાન, લાખા સાનામહોરોનુ દાન કરશે. લેાકેા તેની વાહવાહ કહેશે. પણ મન્તરમાં સંતાઈ રહેલી અદેખાઇના ત્યાગ કરવા સમર્થ બનશે નહિ. તેથી વ્રત નિયમાને ધારણ કરવા અશક્ત ખનશે. અગર તે શ્રીમાન્ કરતાં, અધિક દાન કરનારને, અહંકારના વેગથી ઉતારી પાડશે. અને પોતાની પ્રસિદ્ધિ, મહત્તા વધારવા ખાતર પ્રયાસ કરશે. આવી અવળી ચાલના ચેાગે, તમા કહે ? આત્મહિતની સાધના કરવા સમર્થ બનશે ? નહિ જ. આત્મહિત તેા, દાન, શીયળ, તપ અને ભાવના સહિત તનિયમોનું ખરેખર પાલન કરવામાં સમાએલ છે. અહંકાર, મમતા, અદેખાઇ વિગેરેના ત્યાગ કરવાથી દાનાદિકની આરાધના, જરૂર આત્માન્નતિમાં આગળ વધારે જ છે. ફક્ત દાન કરે. પણ જે, અન્તરના દોષોને ખસેડે નહિ. તે, દાનના પ્રભાવે આ જગતમાં નામના થાય છે. અને પરલેાકે ખાવાપીવાનું મનેાહર મળે છે. વસ્ત્રાભૂષણેા મનગમતા પ્રાપ્ત થાય, એથી શું આત્મવિકાસ સધાય છે ? “ ના. ? આત્મવિકાસની સાધના એર પ્રકારની છે. તે સાધનાને તમે જાણતા નથી. અગર જાણતા હા તા, તેમાં લક્ષ્ય દેતા નથી. સાવધાન અનતા નથી. સાવધાન કાણુ અને તે કહા ? જે પુણ્યશાલી હાય તે. પુણ્યદયે લક્ષ્મી
For Private And Personal Use Only