________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
કહેવાને ભાવાર્થ છે અને તે તત્ત્વ વેદી, ભલેને અંધ કહે. પણ મારા હૈયામાં હું પ્રકાશને દેખી રહેલ છું. પછી ભલે દુન્યવી દીપકે અને લાઈટ હાય નહિ તે પણ, હું તે પ્રકાશને દેખી રહેલ છું. માટે દુન્યવી પ્રસિદ્ધિ અને પ્રશંસા, આબરૂની શી જરૂર છે ! સત્યપ્રકાશમાં દુન્યવી પ્રકાશે તુચ્છ છે. ક્ષણભંગુર છે. પ્રશંસા કરનાર જ્યારે સ્વાર્થ સધાતો નથી ત્યારે છેષ બને છે. અને દ્વેષી, જ્યારે સ્વાર્થ સધાય છે ત્યારે મિત્ર બની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. એટલે પ્રસિદ્ધિ કરવામાં ખામી રાખતા નથી. આ સઘળો સ્વાર્થને પ્રપંચ છે. ધમાલ છે. માટે તેમાં લક્ષ દેવાની જરૂર નથી. આનંદામૃતને આસ્વાદ આવતું હોય તે, વિષયવિષને મધુર માને. કેણ? આંખે અંધ બનેલ હોય તે જ. અને હૈયામાં અંધ થએલ હોય તે જ. મારે તે, હૈયામાં વિવેક દીપક હળહળી રહેલ છે. તેથી આત્મતત્ત્વને નિહાળી રહેલ છું. એટલે ભલેને એવા બોલ્યા કરે કે, આત્મધર્મને લાભ લેવા માટે કેટલાક મહાભાગ્યશાલીએ ધર્મ કિયાને ઉપકરણ –જેવા કે, ચરવળ, કટાસણું, મુહપત્તિ વિગેરે લઈને સામાયિક કરવા અગર સમત્વભાવને પ્રાપ્ત કરવા, પિતાના ઘરમાં અગર ઉપાશ્રયે જતાં હોય ત્યારે, બોલવામાં બાકી રાખતા નથી. કે જુઓને ? ચરવળ અને કટાસણાને ઘસી નાંખ્યા તે પણ, સમતાભાવ આવ્યો નહિ, ત્યારે શું જેમ તેમ ભટકવાથી કે, દુનિયામાં કાવાદાવા વિગેરે કરવાથી સમત્વ આવતું હશે કે? આવે
For Private And Personal Use Only