________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
ધનાઢ, સ્વપ્રસિદ્ધિ ખાટવા અનેક ઉપાય કરે છે. કેટલાક વળી કપટકલા કેળવી, પિસાદાર બનવા કોશીશ કરી રહેલા હોય છે. તેમજ અન્યજની નિન્દા કરવામાં તત્પર હોય છે. તથા કેટલાક શારીરિક વ્યાધિઓને દૂર કરવા, અભક્ષ્યને આહાર કરવા મંડી પડે છે. છતાં ધાર્યા મુજબ સુખશાંતિ મળતી નથી. ઉલ્ટી વિવિધ વિટંબનાઓમાં અટવાઈ અનેક પીડાઓ પામે છે. આ સઘળું કયારે આવી લાગે છે કે, વિવેક દીપક હોતે છતે પણ તેને પ્રગટેલ ન હવાથી, તથા અંધકારને વેગ વધી જવાથી પ્રાણીઓ જગતમાં આથડે છે. અરે સદ્ગુરૂનું કહેવું સત્ય છે કે, “દીપક હેતે પણ અંધારૂ. પરંતુ જ્યારે રેગ, ભવરોગને આપનાર તથા વધારો કરનાર છે. તેથી કષાયની પ્રવૃત્તિ અને વૃત્તિનું રીતસર નિરીક્ષણ કરી, તેને હટાવી, ચક્ષુઓને બંધ કરવાપૂર્વક, આત્મગુણનું નિરીક્ષણ થાય છે ત્યારે “અજવાળુ તે અંધ દેખે. જગતની ધમાલને દેખતે નહિ હેવાથી, અંધ બનેલ આત્મજ્ઞાની, આત્મપ્રકાશના અનુભવને દેખે છે અંધ, કોને કહેવાય છે! તે બરાબર સમજે. કેઈ દ્વેષી બનેલ, આત્મધર્મમાં મગ્ન બનનારને, આતે પાગલ જેવો છે. અણગમતું શું કયા કરે છે. દુનિયાના વ્યવહારને જાણતા નથી. વેદીયે ઠેર છે. આવા આવા પ્રકારના વચને સંભળાવે છે. છતાં તેના પર રીસ કરે નહિ. અદેખાઈને ધારણ કરે નહિ. અને મનમાં માને કે, આતે મિત્ર છે. આને જ બહારથી અંધ
For Private And Personal Use Only