________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
તે ખરૂં કે, ફક્ત વેશધારી હોય, અને સંયમની અપી હોય નહિ, તે તે એવા એવા નિમિત્તે પ્રાપ્ત થતાં વેશ્યા જેવી બને, અને જુગારીની સેબત કરે, તેમાં નવાઈ શી? કારણ કે તેણીને કઈ રીતે વિષયના વિકારે પિષવા છે. તે પછી દેખનાર તેણીને તેવી કહે તેમાં આશ્ચર્ય નથી. માટે ઉપદેશને હૈયામાં પચાવી, સન્માર્ગે વળવું તે આત્મહિતકર છે. જગતના માણસે જેવું દેખશે તેવું કહેશે. તેને કરોટી માની, પરીક્ષા જાણી, સન્માર્ગે ગમન કરે. તથા સગુરૂ ફરમાવે છે કે પીપળાના ઝાડ પર આરૂઢ થએલ ગુરૂદેવ, પિતાના શિષ્યને કહે છે કે, અરે ચલા? સાંભળ. નવાઈની બીના કહું. પિતે રાજા છે. છતાં પ્રજાથી ભય પામે છે. અને દીપક હોતે છતે પણ અંધારૂ હોય તે કેવી કેવી ગજબની વાત ? અનંતસત્તા સમૃદ્ધિને સ્વામી, અને સત્તાએ અનંતગુણ સાગર, એ સમ્રાટ, રાજા હોતે છતે પણ તાબામાં કબજે કરવા લાયક એવી જન્મ, જરા અને મરણની જે પ્રવૃત્તિઓ થઈ રહેલ છે. તેનાથી ભીતિ પામી, આત્મતત્વને ઓળખવા સમર્થ બનતું નથી. અને પ્રમાદમાં પડી, એવું કાર્ય કરી બેસે છે કે, જન્મ, જરા અને મરણને પાર આવે જ નહિ. જે જીનેશ્વરનું શરણ સ્વીકારી, આત્મધમે લગની લગાડે તે, ભયભીત થવાની પ્રવૃત્તિઓને ત્યાગ કરવા સાથે નિર્ભય અને નિશ્ચિત બને. પરંતુ તે પ્રવૃત્તિઓથી ભીતિ પામી, મનમાં માને છે કે, મારો જીવનનિર્વાહ થશે નહિ અને ભીખારીની
For Private And Personal Use Only