________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
બાલકના શરીરની ગાંઠને કાપવા માટે તિક્ષણ ચપુ લાવે છે ત્યારે તે બાલક રડવા બેસે છે. તેના રૂદન ઉપર ધ્યાન રાખે તો, અને દયા લાવે તે, ડેકટર ગાંઠ કાપવા સમર્થ બને નહિ. તેથી તેના રૂદન ઉપર ખ્યાલ ન રાખતા, જ્યારે કાપે છે ત્યારે તે ગાંડ દૂર જાય છે. અને અનુક્રમે આરોગ્ય પામે છે. તેની માફક, સદ્ગુરૂ પણ, અનાદિકાલની અજ્ઞાનતાના
ગે, આત્મામાં મેહમમતાની ગાંઠ રૂઢ થએલી છે. તેણીને કાપવા, દૂર કરવા પ્રયત્નશીલ બને છે ત્યારે ઉન્માર્ગે આરૂઢ થએલને કંઈ કંઈ થાય છે. ચિન્તા, વલે પાતાદિ કરવાપૂર્વક રડે છે છતાં, ઉન્માર્ગને ઉપદેશ આપવા ચૂકતા નથી. અને કરૂણ લાવી ઉપદેશ આપે છે. કેઈ અદેખે મહાસતીને વેશ્યા તરીકે માને અને તે સતી જુગારી સાથે સુવે છે એમ કહે છતાં તેનું સતીત્વ જતું નથી. તે મુજબ કેઈ અજ્ઞાની, આગમવાણીને ઉન્માર્ગે લઈ જનારી કહે, લુંટનારી પણ કહે, તે પણ તેણીને પ્રભાવ, મહિમા નષ્ટ થતો નથી. કેઈ ભાગ્યશાળી, આગમવાણીરૂપી પાણીનું પાન કરી, મરણ પામતા હોય તે જીવનને પુષ્ટ કરી, જીદગાનીમાં આત્માને તથા પરનો ઉપકાર કરવા પૂર્વક પવિત્ર બની, પુણ્યાનુબંધી પુણ્યને બાંધી, સ્વર્ગને અને સમય આવી લાગતા, પરમપદના, અનંતસુખના ભક્તા બને છે. માટે સંયમી મહાસતીઓએ એવા એવાના વચને સાંભળી ભય પામે નહિ. આવા અજ્ઞાનીઓને સંયમ કયાંથી પસંદ પડે ? ન પડે. આટલું
For Private And Personal Use Only