________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
છે. તે મુજખ ચારિત્રનું પાલન કરનારા, સઘળા ક્રોધાદિ દોષાના ત્યાગ કરવા શક્તિમાન અને છે. અને તેઆને ટાળતા આગળ વધતા જાય છે. પરંતુ જગતમાં એવું બની રહ્યું છે કે, “દેનારીને ખીલા કુવે, ભેસ એડી વેરે ’જ્ઞાનામૃત, દુગ્ધામૃતને દોનારી,આત્મિક શક્તિને આપનારી એવી આગમરૂપી જે ભેસ તેણીને કુબુદ્ધિ, કુસ ગતિ, કુદેવાદિકરૂપી ખીલાએ ધ્રુવે છે. એટલે સઘળુ' જ્ઞાનામૃત દોહી લે છે. અને તેનું પાન કરી, તાકાતને વધારી, ભેાળા માણસાને ઉન્માર્ગે ચઢાવે છે. તેથી ભેંસ ખેડી, રૂદન કરે છે. અને ચિન્તા લેાપાત કરે છે. કે, ઉન્માર્ગે ગમન કરનારની કેવી અવદશા થાય છે ? માટે સદ્ગુરૂ ક્રમાવે છે કે, આગમવાણીનું દોહન કરી, જ્ઞાનામૃતને મેળવી, ઉન્મા`થી પાછા હઠી, આત્મશક્તિને પ્રાપ્ત કરી. જેથી આગમવાણીને સફલતા થાય. આ મુજબ શ્રવણુ કરતાં, કેટલાક અજ્ઞાનીઓ, ભય પામી રૂદન કરવા બેસી જાય છે. તે બાળક જેવા જાણવા. ભલે. પછી તેઓ જગતમાં પડિત, વિદ્વાન્ તરીકે પ્રસિદ્ધિ પામેલ હાય. પાલકના આરાગ્ય ખાતર, માતા તેને નવરાવે છે ત્યારે તેને ન્હાવાનું ગમતું ન હેાવાથી રૂદન કરવા મંડી પડે છે. જ્યાં સુધી નવરાવે ત્યાં સુધી રડવાનું બંધ રાખતા નથી, ખાલકના રૂદનની અવગણના કરી, તેના રૂદનમાં માતા ધ્યાન રાખતી નથી. ત્યારે તે ખાલક સ્વચ્છ અને છે. સ્વચ્છ બન્યા પછી આનંદમાં મહાલે છે. ડાકટર,
૨૩
For Private And Personal Use Only