________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર શકાય નહિ. કોઈ કહે કે ઈન્દ્ર, ઉપેન્દ્ર, નરેન્દ્રના જેવી?ના. તે તે ક્ષણભંગુર છે, ક્ષણવિનાશી હોવાથી તુચ્છ છે અને તુચ્છ ભાસે છે. પણ આવી સમાધિના ગે જ આત્મધન, જ્ઞાન અને સ્થાન સમ્યગૂ રીતે પરખાય છે. આવું જ્ઞાનાદિધન, દેવોને પણ દુર્લભ છે. આવી સુખશાતાને સમજણ સમકિતિ, પ્રાપ્ત કરવા સમર્થ બને છે. અને કાલલબ્ધિ પામી, પરમપદને પણ પામી, અનંતાનંદના ભક્તા બને છે. આવી સમાધિ કે સુખશાન્તિ દિવાની દુનિયા શું જાણે! તે તે બીચારી વિષયકષાયના વિચાર અને વિકારોમાં સપડાઈ ગએલ છે. ભલું થયું કે આપણને આ મોક્ષને માર્ગ લાળે. નહિતર તેમાં આસક્ત પ્રાણુઓની માફક સંતાપાદિકમાં પીલાવાનું થાત. અરે શિય? તું જીવ, જીવ, જીવ, જય પામ, જય પામીને અનુક્રમે પરમપદને મેળવ. તે પણ સારૂ કર્યું કે, જીનેશ્વરે કહેલા સર્વેમાં દઢ શ્રદ્ધા રાખી, સવેગી માર્ગને સ્વીકાર કર્યો. અને આગને અભ્યાસ કરી આત્માને ઓળખે. અને ઉપશમ ભાવને પામે. અનંત જ્ઞાનીએ કહ્યું છે કે, “ઉપશમ-સાર ખલુ સામણ્યમ સારી રીતે સંયમની આરાધના કરવાથી અને તેમાં નિરન્તર તલ્લીન બનવાથી કેવું બન્યું કે, “ ગાયની કુખેથી મોટી સિંહણ વીઆણી.” એટલે જીનેશ્વર પ્રભુની વાણી રૂપી સિંહણ ઉત્પન્ન થઈ. તે મોટી, નાની, નહિ જ. તેણીએ મદ, મત્સર, માનાદિને હઠાવી, પિતાની સાર્થકતા કરી. ખરેખર ઉત્સર્ગ, અપવાદ વિગેરે જે અનંતજ્ઞાનીએ ઉપદિશ્યા
For Private And Personal Use Only