________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
તિલે તે ઘાણીને પીલે, ઉલટી એ વાણી રે, બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનિયા દીવાની રે
જીજી૦૦ પા પીપળાનું વૃક્ષ પવિત્ર કહેવાય છે. તે ઝાડ, રાત્રી અને દિવસ મનહર અને સ્વચ્છ હવા અર્પણ કરે છે. તેની ઉપમા આપતાં. સદ્દગુરૂદેવ કહે છે કે, પીપળાના વૃક્ષ રૂપી યોગાસને બેઠેલા ગુરૂ અને ચેલે છે. તે કેવા છે! સૂત્રાર્થના પારગામી અને સંયમની આરાધનામાં પરાયણ છે. સંયમની આરાધનાના યોગે જેમણે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને વશીભૂત કરેલી છે. તેથી જેમના સાંસારિક વિકલ્પ ટળી ગયા છે. એક જ આત્મજ્ઞાન, ધ્યાનમાં આરૂઢ થએલ એવા તેઓ સમ્યગુજ્ઞાન દ્વારા દુન્યવી બનાવે જઈ રહેલા છે. ગુરુ અને શિષ્ય જ્ઞાને દેખતાં, ગુરૂ, ચેલાને કહે છે અને શિષ્ય ધ્યાન રાખીને સાંભળે છે. અરે ચેલા સારૂ થયું કે, જીનેશ્વરે કહેલા સર્વેમાં સમ્યગ્ર રીત્યા શ્રદ્ધા, રૂચિ જાગી છે. તે શ્રદ્ધાના ગે વિષય કષાયના વિચાર અને વિકારો ખસતાં ગયાં. જગતના મનુષ્ય મમતા અને અહંકારાદિના
ગે, અર્થ અને અનર્થ ડે દંડાઈ રહેલા છે. પરમાથે પ્રેમ લગાડતા નથી. તેથી તેઓ મન, વચન અને કાયાની તાકાત મળી છે. છતાં વલે પાત, સંતાપ, પતિપાદિથી દુઃખી થઈ રહેલા છે. અત એવ તેમના ઉપર અનુકંપા આવે છે. તેમજ ધાર્મિક પીડા પામી રહેલા છે. આ મુજબ
For Private And Personal Use Only