________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
ખસે એમ નહોતું. તેથી નજીકમાં રહેલ ગેદડા જેના ઉપર મૂક્યા છે. એવા ડામચીયા ઉપર લાઠીઓ મારવા લાગે. અને કહેવા લાગ્યું કે, કેવી લાઠીઓ લગાવું છું ! ચૂપ બનીશ? નહિ તે વધારે લાઠી લગાવીશ. આ સાંભળી બાઈને હસવું આવ્યું. અને સાંબેલું મૂકી દીધું. તેણે તે દડાને લાઠી લગાવી કેપ ઉતાર્યો. પરંતુ પાડોશીએ, ધબકારા સાંભળી કહ્યું કે, અલ્યા? આ પ્રમાણે ઘરવાળી બાયડીને માર મરાય? ખુમારીમાં આવી તે કહેવા લાગ્યું. શું કરીએ. તે માનતી ન હોવાથી લાઠીને માર મારવો પડ્યો છે. મનમાં તે માને છે કે, મને પિતાને એવો માર પડ્યો છે. કે બીજીવાર સાંબેલાને માર પડે તે ઉભો પણ થઈ શકું નહિ. પણ જાહેરમાં કહેવાય નહિ કે મને પણ એ સાંબેલાને માર પડ્યા છે. બીજીવાર લાઠી લગાવવા તાકાત રહી નહિ. જે કહે તે આબરૂ જાય. નામર્દ કહેવાય. કોઈ પ્રકારે પણ આબરૂ રાખવી જોઈએ ને? આ મુજબ વિષય વિકાર ઘણો મીઠે માર ખવરાવે છે. છતાં મુગ્ધ માણસે તેની મીઠાશમાં સુખ માની ખુવાર થાય છે. આ મુજબ સદ્ગુરૂ મહારાજ કહે છે કે, આવી માયાને મીઠે માર ક્યાંસુધી ખાશો? સંસારના વિષય વિકારોમાં મત, મરણ થાય એવી મીઠાશને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવી આત્મ
તિમાં લયલીન થવા માટે હૈયામાં લગની લગાડે. છતાં પછી જે માર પડે તે એવી મીઠાશમાંથી પ્રીતિ ટળવા માંડશે. અને તેના બદલે અનંત આનંદ, મીઠાશને અનુભવ આવશે. કે
For Private And Personal Use Only