________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
દુ:ખ રહેશે નહિ. માટે કાઈ શાંત, સદ્ગુણી અને ઉમ્મર લાયક કન્યા સાથે લગ્ન કર. આટલું જ શ્રવણુ કરતાં આ ભાઈ હરખમાં આવ્યા. જાણે દુઃખ દુનિયામાં છેજ નહિ. એ ત્રણ મહિના વીત્યા પછી કન્યાની શેાધમાં પડયા. પરંતુ ખીજવરને કાઈ દીકરી દેતું નથી. રૂપિયાની લાલચ આપે છે. છતાં તેવી લાલચમાં કાણુ પડે ? કારણ કે, તેને ચાર પાંચ દીકરા દીકરીના પિરવાર હતેા. તેથી કેાઈ કન્યા દેતું નહિ હાવાથી વિનતા આશ્રમમાં ગમન કરી તેના મેનેજર પાસે સુંદર કન્યાની માગણી કરી. મેનેજરે કહ્યું કે, બે હજાર રૂપિયા તેના નામથી સારી બેંકમાં કે પેઢીમાં મૂકે તેા રૂપાળી, લટકા, ચટકા અને મટકાવાળી કન્યાને પરણાવું, તે કન્યાને દેખી આ ભાઈ એ તા તેના ઉપર મેાહઘેલા બની, એ · હજાર રૂપિયા તે કન્યાના નામે એકમાં જન્મે કરાવ્યા. પરણીને ઘેર આવ્યા પછી, માઈ સાહેબને જીનું ઘર ગમતું નથી. નવે। આલીશાન મહેલ બધાવવા દરરાજ ટકેાર કર્યો કરે છે. નવીન મંગલેા બંધાવવા એક જોઈ એ. પણ એટલી રકમ ખરચવાની શક્તિના અભાવે, અંધાવીશું, અંધાવીશું. આમ કહ્યા કરતા ઢાવાથી, આવેલી રૂપાળીએ રીસણું માંડ્યું. મરડાઈ ને કહેવા માંડયું કે, મંગલા કચારે બંધાવશે ? આમ દરરાજ કહે છે. પણ આ પૈસ`દાર અંધાવી શકતા નથી. તેથી સ્ત્રીએ કલહ, કઇંકાસ કરવા માંડવો. અને કહેવા લાગી કે. હુંરસેાઈ કરવાની નથી. રસવતી કરનાર રસોઈયાને રાખો. હું પોતે મેલા થએલ વસ્ત્રને ધોઈ
લાખ તેા જરૂર
For Private And Personal Use Only