________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
પ્રાપ્ત કરેલ જ્ઞાન, વિજ્ઞાન, તે નિમલ થએલ આત્મામાં વિલય પામી સફલતાને ધારણ કરશે. નહિતર લીધેલા સઘળા પરિશ્રમ ફોગટ જશે. અને અહંકાર, મમતા, અદેખાઇમાં ફસાવી નાંખશે. માટે જ્ઞાન, વિજ્ઞાનને મેળવીને પણ તેને સમ્યજ્ઞાનની જ્યેાતિમાં મિશ્રિત કરો. તે જ્ગ્યાતિ, આત્મ ચૈાતિમાં ભળતાં પેાતાના શાશ્વત, સ્થિર દેશમાં સ્થિર થશે. માટે તમારી સ ચાલાકી, આવડત અને પ્રવીણતા વિગેરેને હવે કાં વાપરશે ? જે જે ભૂલતા નહિ. નહિતર એક મેાહમુગ્ધની માફક માર પડશે.
એક માણસ હતા તે પૈસાદાર, પર`તુ વિષયવાસનાના પાસમાં ખરાખર ફસાએલ હેાવાથી, જ્યારે તાકાત ઓછી થાય ત્યારે રસાયણ વિગેરે લઈ શક્તિમાન અનતા. તેના નસીબમાં આત્મધર્મના રસાયણુરૂપી મૈત્રી, પ્રમાદ અનુકંપા, અને મધ્યસ્થતા કાંથી હોય ? તેમજ દાન, શીયળ, તપ, ભાવનારૂપી દવા લેવાનું કાંથી હોય ? વિષયમાં આસક્ત અનેલ તેણે, દુન્યવી રસાયણ લઈ તાકાત તા મેળવી. પણ ઘરમાં ખાયડી માંદી પડી. અસાધ્ય વ્યાધિએ ઘેરા નાંખ્યા. તેની વ્યાધિને ટાળવા માટે ઘણા ઉપાયેા કરી, ઘણા રૂપિયા ખર્ચ્યા. પણ તે સાજી થઈ નહિ. પતિને પડતા મૂકી તે પરલેકે ચાલી ગઈ. ભાઈ સાહેમ વિષયઘેલા હાવાથી તેને અહુ દુઃખ થયું. અને વિવિધ વિલાપ કરવા લાગ્યા. સ્વજન વગે દિલાસે આપી શાંત કર્યો. અને કહ્યું કે, તું પૈસાદાર છે. એટલે ખીજીને પરણી સુખ ભોગવીશ ત્યારે
For Private And Personal Use Only