________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
ક્યાં મલકાઓ છે!
એક દંપતીની માફક-એક જ્ઞાતિમાં એ રીવાજ હતું કે, પરણને પિતાના ઘેર આવ્યા પછી બન્ને વરવહુ અરસ્પરસ લુગડાને કેયડો બનાવી, સાત વાર ફેરા ફરીને એકબીજાને મારે. આ રૂઢી પ્રમાણે દંપતી પરણીને ઘેર આવ્યા પછી સઘળા સ્વજન સમક્ષ વહુ બેઠી. ને વર, કેયડે બનાવી માર મારવા લાગે. વહુ બરાબર માર ખાય છે. ને પાછી મલકાય છે. ખુશી ખુશી થાય છે. સાતવાર માર ખાધા પછી, વરરાજા માર ખાવા બેઠે. તેની વહુ પણ તેને કોયડાના માર મારવા લાગી. જેર કરીને લગાવે છે. શાને બાકી રાખે ? ભાઈ સાહેબ પણ કોયડાનો માર ખાય છે. પાછા ખુશી ખુશી થાય છે. કહો આ માર કેને અને કે? જ્ઞાનીઓ તે કહે છે કે, આ મહિને માર છે. અને મેહ મમતાની મીઠાશ છે. આવી મીઠાશને માર ઘણી વખત આવે છે. છતાં મોહી મનુષ્ય તેનાથી ચેતી દૂર ખસ્યા નહી. અને સત્યાનંદની મીઠાશને અનુભવ કદાપિ લીધે નહિ. આમ મીઠે માર ખાઈને કયાં સુધી ભમાં ભટકવું છે! મીઠા મારમાં તે અંતે અત્યંત મહા કષ્ટ સમાએલ છે. આવા મારમાં કોણ રાચી માચી રહે? જે સમજ ન હોય તે જ. શાણ સજજને તે, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે વારે વારે ઉપસ્થિત થાય એવી મીઠાશમાં પણ ફસાતા નથી. તેનાથી, એટલે મેહ મમતાની જ જાલથી અળગા રહીને, સ્વજીવન આનંદ પૂર્વક
For Private And Personal Use Only