________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
સદ્ગુરૂ આચાર્ય, બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, હે ભવ્ય, મનુષ્ય? ચેતી લે. આ મનુષ્યભવને ઉમદા અવસર મળેલ છે. પુનઃ પુનઃ નહિ ચેતે તે તે મળ દુર્લભ છે. દુર્લભતાના દશ દષ્ટાંતે પિકી, એક દષ્ટાંત તમારી આગળ કહેવામાં આવે છે. એક તદ્દન વૃદ્ધ ડેશી છે. તેની આગળ એક કૌતકી માણસે, વીસ પ્રકારના ધાન્યનો ઢગલે ભેળસેળ છે. કરીને મૂકે. જુદા જુદા પ્રકારના ધાન્ય, અનાજ, મહામાહિં ભેગા થએલા છે. તેમાંથી જુદા જુદા કરવા પૂર્વક, તે અનાજનું વર્ગીકરણ કરે. એટલે ભેગા થએલને જુદા જુદા પાડે. આ મુજબ કહેવાથી, તે ડોશી, વર્ગીકરણ કરવા તે. બેઠા. પણ થાકી જવાથી તેમને કંટાળો આવ્યો. અને એક દિવસમાં જ થાકી ગયા. તે હજારે મણ ધાન્યને ઢગલે મિશ્રણ થએલ હોવાથી તે અનાજને ક્યારે જુદા કરી શકે ? કદાપિ પૃથક્ કરી શકે નહિ. કદાચ કોઈ દેવની પ્રાર્થના કરવા પૂર્વક તે દેવને બેલાવે તો પણ, તે ઢગલાઓના ધાન્ય જુદા પાડી શકે તે પણ દુષ્કર છે. તેના કરતાં માયા, મમતા અહંકારમાં મિશ્રિત થયેલ આત્માને, જુદો પાડી ઓળખવો તે તે અતીવ દુષ્કર છે. બીજી વાર મનુષ્ય ભવ પામવો દુર્લભ છે. માટે પુણ્યદયે અરે ભાગ્યવાને ! દેવદુર્લભ મનુભવ તમને મળે છે. તેમાં પ્રમાદને ત્યાગ કરી, આત્મવિકાસ સધાય તે મુજબ ચેતી, વ્યાવહારિક કાર્યો કરતાં એવી ભાવના ભાવે કે, ઉપગ રાખી કર્મોને, રાગ, શ્રેષ, મહાદિકને કયારે દૂર ખસેડું. અને કયારે નિર્ભયવાસી
For Private And Personal Use Only