________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
આત્મિક ગુણોની ઓળખાણ કરવા માટે મેહનિદ્રાને ત્યાગ કરવા પૂર્વક દરજ ઉત્તમ ભાવનાને ભાવવી. તે ઉપર ૨૬ મા પદના કાવ્યની રચના કરતાં સદ્ગુરૂદેવ ફરમાવે છે કે,
(મનસા માલિનીએ જીવો ગેરખ–એ રાગ નિર્ભય દેશના રે વાસી આતમ, પડે શું માયા જાળમાં અસંખ્ય પ્રદેશી દેશ તારા, નિરાકાર ગુણવાનજી, જરામરણ નહિ દેશમાં તે, નિશ્ચલ સુખનું ઠાણ.
નિર્ભય દેશના રે વાસી (૧) રોગ, રોગ, વિયોગ નહિ જ્યાં, મમતાને અભિમાનજી, પ્રતિપ્રદેશે સુખ અનંતુ, સમતા અમૃત પાન,
નિર્ભય (૨) જ્ઞાનગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ, નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાશે.
નિર્ભય૦ (૩) જ્યોતિમાંહી જ્યોત પ્રગટી, કરતાં દેશનું ધ્યાન, અનુભવવાસી ઓળખે તે, આવ્યું નિજ પદ ભાન.
નિર્ભય (૪) ભમે શું માયા દેશમાં ભાઈ, નહિ જ્યાં સુખનો લેશજી, બુદ્ધિસાગર ચેતી ક ભાઈ પામી અવસર બેશ.
નિર્ભય, (૫)
For Private And Personal Use Only