________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
ન હેાવાથી, સમત્વને ધારણ કરવાથી આત્મજ્ઞાનપૂર્વક કર્મોને ખપાવવા લાગ્યા. ગુણશ્રેણિએ આરૂઢ થઇ, ઘાતી કર્મોને ખપાવી, કેવલજ્ઞાનને પામ્યા. જગતના સચરાચર પદાર્થોને શેયપણે જાણવા લાગ્યા. છતાં તેનાથી અલગા રહીને અઘાતી કોને ખપાવવા તૈયાર થયા. એટલે આત્મજ્ઞાનના ચાગે સર્વ કર્મો ખપાવી સિદ્ધ થયા. અરે ભાગ્યવાના કહા, આ બધું શાથી થયું ? આત્મજ્ઞાનથી જ. માટે સદ્ગુરૂ બુદ્ધિ સાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, તમે સુખેથી સર્વ પ્રકારનું દુન્યવી જ્ઞાન, વિજ્ઞાન લેજો. પરંતુ તેની સાથે આત્મજ્ઞાન પણ જરૂર લેવું જોઈશે જ. તે જ્ઞાનથી સર્વ દુઃખના અંત આવશે. કાઈ તમને વખાણે કે વખાડે, તેમાં માનસિક વૃત્તિને ધારણ કરશેા નહિ. રૂદ્ર્ષ્ટમાન, તુમાન અનશે નહિ. સમત્વને ધારણ કરી આત્મજ્ઞાનમાં રહેશે. એક, બે વાર પણુ, અખતરા કરી જીઆ કે, તેથી કેવા લાભ થાય છે. તેથી સુખશાતાના લ્હાવા મળશે. અંશે પણ સમત્વ હાજર થશે. અન્યથા દરેક ખમતમાં તમેાને કળ પડશે નહિ. અને અકળામણુ પણ આવશે. “ સુખને સાચા ઉપાય, આત્મજ્ઞાને કરીને રાગ દ્વેષ, માહના ત્યાગ કરવા તે જ છે. ” પછી લીધેલું સાંસારિક જ્ઞાન, વિજ્ઞાન પશુ, તમાને સહારો આપવા સમર્થ બનશે. નહિતર જ્યાં ત્યાં પરિભ્રમણ કરાવશે. માટે આત્મજ્ઞાનના પ્રકાશ મેળવી, તમે તા. અને અન્યજનાને તારા તા જ, તમા ધન્ય ધન્ય કહેવાશે.
For Private And Personal Use Only