________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
કાઇના ઉપર રાષ કરવા નહિ અને કેાઈ પ્રશસા કરે તે પણ, હરખ પામવેા નહિ. આ વાકચને ખરાખર ઉપયેગ રાખી હૈયામાં ધારણ કરવા પૂ, તે મુજબ આચારમાં તે મુકવું. આ મુજબ આચરણ કરવાથી આત્મજ્ઞાન થતાં સર્વ જ્ઞાનના આવિર્ભાવ થશે. છતાં આ મુનિને આ વાકચ પણ આ મુજખ બોલતાં પણ આવડતું નથી. અને બેલે છે કે, “માસતુસ, માસતુસ” આ પ્રમાણે ખેલતા હાવાથી સ મુનિરાજે તેને માસતુસ એ નામે ખેલાવવા લાગ્યા. અને ગમ્મત કરવા લાગ્યા, ક્રિયાઓમાં વારે વારે ભૂલેા કરે છે ત્યારે, ઘણા ઠપકા આપે છે. તિરસ્કાર પણ કરે છે. છતાં માસતુસ મુનિ તે મનમાં વિચારે છે કે, ભૂલા થાય છે તેથી જ ઉપાલંભ વિગેરે આપે છે. તે તે મારા લાભ માટે જ છે. માટે રાષ કરવા નહિ. પણ સહન કરવું. આ સ મુનિરાજો મારા હિતસ્ત્રી છે. આવા વિચારાના આધારે આત્મજ્ઞાન પ્રગટયું. જ્યારે સહન કરી આત્મભાવના ભાવે છે ત્યારે, કેટલાક મુનિવર્યોં તેમની પ્રશ'સા કરે છે. કે, આ માસતુષ મુનિવર બાહર અને અન્તર કેવા શાંત અન્યા છે. આવી દશા અમારી કારે થશે ! ઇત્યાદિ વચનેથી પ્રશંસા કરે છે. છતાં તે મુનિ હર્ષાતુર અનતા નથી. મા, મુખ્ય મા, મુષ્ય નું વાકય પણ ખરાખર ખેલતા નથી. પણ તેના ભાવાર્થ તેમણે હૈયામાં ખરેખર પચાવ્યેા છે. ધન્ય છે આ મુનિવય ને કે. જે દરેક ખાખતમાં, ખાનપાનાદિકમાં તેમજ ધાર્મિક ક્રિયામાં, રાગ, દ્વેષાદિ કરતા
For Private And Personal Use Only