________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
નાજીવની રાશી માલુમ પડતી નથી, ગુરૂમહારાજ કેમ માલુમ પડતી નથી ? કપાએલ ગીરેાલીની પુછડી તરફડે છે. તે, નાજીવ કેમ ન કહેવાય ? ગુરૂએ કહ્યું કે, તે કપાયેલ પુ’છડી તરફડયા પછી અજીવ અને છે. જીવતી રહેતી નથી. તેથી માનવું જોઈ એ કે બેરાશી જીવ અને અજીવ છે. આ મુજબ સાંભળી મદોન્મત્ત ખની, મદઘેલા બની, ગુરૂમહારાજ સામે પડી વાદિવવાદ કરવા લાગ્યું. છ મહિના સુધી વાદ કરીને ભર સભામાં રૃપની સમક્ષ ગુરૂએ તે રાહગુપ્તનેા પરાજય કર્યા. અને જૈન સિદ્ધાંતને સાચવી, તેને સદ્ય મહાર કર્યાં.
આ પૉંડિતે ભલે વ્યાકરણ, ન્યાય વિગેરેના સારી રીતે અભ્યાસ કરી, વિદ્વાન્ અને. પણ, આત્માના ગુણ્ણા જ્યાંસુધી આવે નહિ. ત્યાંસુધી ભલે તે નામના પ'ડિત કહેવાય. તેથી તેમાં વિનય, સરલતા પ્રથમ આવવી જોઇએ. તેમજ ભવ ભીરૂતા, પાપભીરૂતા પ્રથમ આવવી જોઇએ. તે આવે નહિ અને કદાગ્રહમાં, પેાતાના જ સિદ્ધાંત વિરૂદ્ધ એલી અભિમાન ધારણ કરી મલકાય. કેાઈ સદ્ગુરૂ સમજાવે તે! પણ સમજણા થાય નહિ. તે, તેઓનુ' ભણેલું, ગણેલું, જુઠું', અસત્ય છે. માટે ગુરૂદેવ કહે છે કે, રીતસર વ્યાકરણ, ન્યાયાદિકના અભ્યાસ કરવાપૂર્વક આગમાના પણુ અભ્યાસ કરી, તમારા આત્માને ભૂલતા નહિ. જો ભૂલ્યા તેા વર વિનાની જાનના તમાસાની માફક સમ્યગ્જ્ઞાનીઓની સમક્ષ હાંસીપાત્ર બનશે. એટલું જ નહિ બલ્કે વાદવિવાદમાં પતિત બની, અનત સ'સારમાં ભટકશે. ટીચાશે. માટે અભ્યાસ એવા કરવા કે,
For Private And Personal Use Only