________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
ગુપ્તે, તે વિદ્યાએને હઠાવનારી મયૂરી વિદ્યાએ મૂકી. તેથી પુનઃ તેનેા પરાજ્ય કર્યું. પરાજ્ય પામેલા વાદીએ, છેવટની ગભી વિદ્યા મૂકી. તેણીને પણ ગુરૂદેવે અપણુ કરેલ રજોહરણ વડે હઠાવી. તેથી તે વિદ્યા વાદીના મસ્તક ઉપર વિષ્ઠા કરી, અન્તરધ્યાન થઈ. તેથી વાદી ઘણા ખીસીઆણે અન્ય. અને હાંસીપાત્ર મની નાસી ગયા. રાહગુપ્તના જયજયકાર થયેા. સકલજન સુસમુદાય સાથે રાહગુપ્તે ગુરૂદેવ પાસે આવી, વાદીને નસાડી મૂકચાની બીના કહી. ગુરૂ મહારાજે કહ્યું કે, તે વાદીના પરાજ્ય કર્યાં તે તે ઠીક, પરંતુ તેં ત્રણ રાશીની જીવ, અજીવ અને નેાજીવની સ્થાપના કરી તે સારૂ કયુ નહિ. કારણ કે, આગમ, સિદ્ધાંતમાં કેાઈ એ પણ ત્રણ રાશી દર્શાવેલ છે જ નહિ. અને તે ત્રણ રાશીની સ્થાપના કરી તે તે આગમ વિરૂદ્ધ સ્થાપના કરીને તું ઉત્સૂત્ર ખેલ્યે. માટે સભામાં જઈ ને માફી માગી આવ. મિચ્છામિ દુક્કડ દઈને મારી પાસે આવે તે તે જય મેળવ્યે તે સફલ થાય. અને ત્રીજા આવું આગમ વિરૂદ્ધ ખેલી, અનંત સંસારમાં પરિભ્રમણ કરે નહિ. આ મુજબ રહગુપ્ત હતા તેા વિદ્વાન, પડિત. પણ અભિમાનને ધારણ કરી પોતાના ગુરૂ સામે વાદિવવાદ કરવા લાગ્યા. અને ત્રણ રાશીની સ્થાપના કરવા ખાતર તે ગુરૂદેવને કહેવા લાગ્યા કે, ગુરૂદેવ ! ત્રણ રાશીએ પણ જગતમાં માલુમ પડે છે. ગુરૂદેવે કહ્યું
ત્રણ કહેવાય, પણુ, જીવ, દુનિયામાં દેખાય છે. પણ
કે, કાલ, સ ંધ્યા, વિગેરે ભલે અજીવ એવી બે જ રાશીઓ
For Private And Personal Use Only