________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
છે પણ તે ટકી શકતા નથી. આત્મજ્ઞાન વિનાના ઉપદેશ, અહંકારને ઉભા કરે છે. તે અહંકાર, ઉપદેશ આપનારને અંતે આ ધ્યાનમાં અગર રૌદ્ર ધ્યાનમાં ફસાવી દુર્ગાંતિનું પાત્ર મનાવે છે. માટે ભણી, ગણીને પણ આત્માની એળખાણ કરીને ઘાતી કર્મોને ત્યાગ કરવા ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. પંડિત બનીને નમ્રતા, સરલતા, ક્ષમા અને સમતા જો આવે નહિ તે, તે જ ભણતર, ભણેલાને અભિમાન, મમત્વમાં ફસાવી હાંસી પાત્ર બનાવે છે.
રહગુપ્તે, તેમના ગુરૂદેવ પાસે આગમાના અભ્યાસ કરેલ હતા. તે પ્રખર વિદ્વાન પણ કહેવાતા. સામાવાદીએ, એવી ઉદ્ઘાષણા કરી છે કે, જે કેાઇ મને વાદમાં પરાજીત કરે તેને સાચા વિદ્વાન માનુ, રાહગુપ્ત તેની સાથે વાદ કરવાને સ્વીકાર કરી, પેાતાના ગુરૂદેવ પાસે આવ્યા. વંદના કરી વાદી સાથે વાદ કરવાની મીના કહી. ગુરૂદેવે કહ્યું કે, તે આ ટીક કર્યું નહિ. કારણ કે તે પરિત્રાજક વાદી, ઘણી વિદ્યાવાળા છે. વીંછી, સાપ, વિગેરે વિદ્યાદ્વારા તને તે વધારે હેરાન કરશે. કદાચ તે પરાજીત બનશે તે પણુ, તેની પાસે ગ ભી વિદ્યા છે. તેથી તું તેને જીતી શકશે નહિ, અને તુ પાતે પરાજ્ય પામે તે! શાસનમાં અપભ્રાજના થાય. રહગુપ્તે કહ્યુ કે, ગુરૂદેવ ? જે થવાનું હાય તે થાય, પણ, તેની સાથે વાદ કરવાને મેં સ્વીકાર કર્યાં છે. તેથી હવે ખસી જવાય નહિ. તમારી પાસે તે વાઢી કરતા વધારે એવી વિદ્યાઓ રહેલી છે, કે, જે વિદ્યાને તમે મને અર્પણ કરી તો, તે વાદીના શે
For Private And Personal Use Only