________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
પ્રાણે આરૂઢ થઈને સમાધિ જલ્દી થાય છે. આ ગી અજ્ઞાની હોવાથી બીજો ઉપાય કયાંથી બતાવી શકે ? “ગાંજો પીવાથી કે ભાંગ પીવાથી, ધિને આવવાને અવકાશ સુગમતાથી આવી મળે છે.” આવેલ માણસે આ બાવાના કહેવા મુજબ ગાંજાને પીધે. તેની ગરમી મસ્તકે લાગવાથી પાગલ જે તે બ. સમાધિ તે દૂર રહી. પણ, આધિ, વ્યાધિ આવીને વળગી. માટે તેવાઓની પાસે જવું નહિ. અને એવા કેફી પદાર્થો પીવા નહિ. સત્ય સમાધિ તે સમત્વમાં સમાએલ છે. સમસ્ત સંસારના પદાર્થો પરથી મમતા જ્યારે દૂર ખસે છે. અને સમ્યગુજ્ઞાનપૂર્વક મમત્વને ત્યાગ થાય છે ત્યારે જ સત્ય સમાધિ હાજર થાય છે. મમત્વને ત્યાગ થતાં સમત્વરૂપી સમાધિ સ્વયમેવ હાજર થાય છે. માટે પ્રથમ પાંચ ઈન્દ્રિયોને અને માનસિક વૃત્તિઓને વશ કરવા માટે, વ્રત, નિયમ વિગેરેની જરૂર છે. તેથી જ મન, વચન અને કાયાની અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિઓના વેગે પડેલા ખરાબ સંસ્કાર અને વાસના દર ટળે છે. અને રાગ, દ્વેષ, અને મોહાદિક ખસતાં સાચી સમાધિને અનુભવ આવ્યા કરે છે. માટે અરે ભાગ્યશાલી ! આત્મદેશમાં જવું હોય તે, વ્રત, નિયમ, તપને આદર કરીને, અનુક્રમે સમાધિના દશ સ્થાનમાં પ્રેમ લગાવ! દશ સમાધિના સ્થાને દ્વારા આત્માને આવિર્ભાવ થતાં, તે દેશમાં ગમન કરવાને માર્ગ સુગમતાથી પ્રાપ્ત થશે. પ્રથમ સાધ્ય તે, રાગાદિક દ્વારાજ, કર્મો અનાદિકાલથી ક્ષીરનીરની
For Private And Personal Use Only