________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२४
પઢના ગણના સબહી જુઠા, જબ નહિ આતમ પિછાના, વર વિના કયા જાન તમાસા, લુણબિન ભોજનનું ખાના.
અલખ મારા આત્મ જ્ઞાન વિના જન જાણો,જગમાં સઘળ અંધિયારા, સગુરૂ સંગે આતમ ધ્યાને, ઘટભિતરમેં ઉજીયારા.
અલખ૦ ૧૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતા પણ ધારે, બુદ્ધિસાગર ધનધન જગમેં, આપ તરે પર; તારે.
અલખ પા જ્યારે સગુરૂ આત્મસમાધિમાં સ્થિરતા કરીને રહેલ હતા ત્યારે, કઈ પ્રભુને લાલ, ભક્ત તેમની પાસે આવ્યો. વંદના કરીને સન્મુખ બેઠે. પણ સમાધિમાં રહેલ ગુરૂદેવને આત્મકલ્યાણ માટે પુછી શકવા સમર્થ બન્યું નહિ. ગુરૂદેવને પણ સમાધિમાં રહેલ હોવાથી કેણ આવીને બેઠે છે. તેની માલુમ કયાંથી પડે ? લગભગ બે ત્રણ કલાક પછી સમાધિ ઉતારી અને બહાર નજર કાઢી ત્યારે આવેલ ભકતે પ્રશ્ન કર્યો કે, હે ગુરૂદેવ આપે કયા દેશમાં નિવાસ કર્યો હતો. તે અમને દર્શાવે. હું આપની પાસે આવ્યા. વંદના કરીને બેઠે. છતાં આપને ખબર પડી નહિ. તેથી તે હકીકત કૃપાળું બનીને કહે. તમારા દેશમાં આવવાની મને અભિલાષા વર્તે છે. સદ્દગુરૂ ગનિ આચાર્ય, બુદ્ધિસાગર : રીશ્વરજીએ, પુછનારની લાયકાત જાણુને કહ્યું કે, અલખ
For Private And Personal Use Only