________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
ત્યાં પણ હડધૂત કરીને તેના માલીકે તેને નસાડી મૂકો. અંતે ખરેખર માર ખાઈને પોતાની પૂર્વની શેરીમાં આવ્યો ત્યારે, ઘણા દીવસે સાજો થયા. તે મુજબ આત્મ શેરીના ત્યાગ કરી, જો, માણસે સંસાર શેરીમાં જાય તો કુતરા જેવા કષાયા, ક્રોધ, માન, માયા, લેાભાકિ, અરે બર તેની ખબર લઇને એવા મીઠા માર મારે છે કે, ન પુછે વાત ? માટે બુદ્ધિને સન્માર્ગે વાળી આત્મધર્મીમાં સ્થિર થવું તે જ શ્રેયસ્કર છે. તેથી જવાંછિત કાર્યો સરશે. મીઠા અગર કડવા. માર ખાવે પડશે નિહ. અને ઉત્તરાન્તર સુખશાતાને પાત્ર ખનશેા. હવે જે અલખ દેશ છે. તે નજરે દેખાતા નથી, પણ તે દેશ અનુભવ ગમ્ય છે. તેમાં જો રમણતા થાય તા અદ્ભૂત સુખની પ્રાપ્તિ થાય. ત્રણેય કાલ ઈંદ્રમહારાજાએની સાહ્યબી, વૈભવ, સુખ, તે અનુભવની આગળ તુચ્છ ભાસે. તે અપૂર્વ અને અદ્ભૂત સાહ્યખી, વૈભવની પ્રાપ્તિ કરવા માટે સદ્ગુરૂમહારાજ પોતાના અનુભવ હાવાથી ૨૫મા પદ્મના કાવ્યદ્વારા ઉપદેશ આપે છે કે:
અલખ દેશમાં વાસ હમારા, માયાસે હમ હૈ ન્યારા, નિમલ જ્ગ્યાતિ નિરાકાર હુમ, હરદમ હંમ ધ્રુવકા તારા. અલખ ॥૧॥ સુરતાસંગે ક્ષણક્ષણ રહેના, દુનિયાદારી દૂર કરણી, સાહું જાપકા ધ્યાન લગાના, મેાક્ષ મહેલકી નિસ્સરણી. અલખ ધારી
For Private And Personal Use Only