________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે સહાનુભૂતિ, આશ્વાસન પણ કોઈ આપી શકતું નથી.
સ્થાવર, જગમ ધિક્કારને પાત્ર
પાકારા પાડતાં,
નુકશાની એટલી બધી થઈ કે, બધી મિધ્ન વેચવી પડી. દરેકના તિરસ્કાર, અન્ય. અંતે હાથ ઘસતાં, હાય હાયના પરલેાકે દેહાર્દિકના ત્યાગ કરી જવું પડયું. ખરાબ સંસ્કારો પડચા તે, સાથે લઇને ગએલ હાવાથી જે ગતિમાં ગયે ત્યાં સુખશાતા કયાંથી રહે ? માટે સદ્ગુરૂદેવ ફરમાવે છે કે, આન્તરિક ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિને એળખી સાચી સુખશાંતિને મેળવે. આ ભવમાં, આત્મધર્મ માં સ્થિરતા ધારણ કરશે તે, તે જ પરલેાકમાં પણ સાચી શુદ્ધિ, બુદ્ધિ હાજર કરશે. તેથી નિન્દા, તિરસ્કારને પાત્ર મનાશે નહિ. અન્યથા આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલી, એટલે પેાતાનુ સત્ય સ્વરૂપ જે છે તેને ભૂલી, અન્યત્ર સુખશાંતિ ખાતર પરિભ્રમણ કરશે તેા, કુતરાની માફક હુડધૂત થશેા. પેટ ભરીને માર ખાશે. તે વેલાયે કઈ સહારે આપશે નહિ.
એક શેરીના કુતરા, શેરીના માણસા ખાવાનું આપતા હાવાથી આનંદમાં રહેતા. બીજા શેરીના કુતરાએ તેને મારી શકતા નિહ. અને હડધૂત પણ થતે નિહ. પરંતુ આને ખીજી શેરીમાં જવાનું મન થયું. ત્યાં પાતાની શેરી કરતા અધિક આનંદ પડશે, આમ ધારી તે અન્ય શેરીમાં ગયા તે ખરા, પણ તે શેરીના કુતરાઆએ તેની ખરેખર ખબર લીધી. બધા કુતરા ભેગા થઇને તેને કરડવા લાગ્યા. લાહીલુહાણ બન્યા. પોતાના અચાવ કરવા એક ઘરમાં પેઠા.
For Private And Personal Use Only