________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
તમારી દીનતા, હીનતા અને યાચનાને દેશવટે અપાવશે. અને સત્ય સ્વતંત્રતાના સ્વામી બનશે. અને મમત્વના મધુર મારને ખાવાને અવસર આવશે નહિ. માટે તમને જે મમત્વમાં, અહંકારમાં સુખની ભ્રમણ છે. તેને ત્યાગ કરવા પૂર્વક સદ્ગુરૂદેવ અને નેશ્વર કહે છે તેમ, આત્માના ગુણમાં રમણતા કરે. તેથી વાંછિત કાર્ય સરશે. પછી કોઈપણ કાર્ય કરવાનું બાકી રહેશે નહિ. સાચા કૃતાર્થ બનશે. એક ભ્રમિત બનેલ વ્યક્તિની એવી માન્યતા હતી કે, અહંકાર અને મમત્વ સિવાય આગળ વધાતું જ નથી. તેથી ધનાદિકમાં આસક્ત બની, જે પિતાના સપાટામાં આવે તેની પાસેથી બુદ્ધિબલના ગે, દગા પ્રપંચ કરી, મનગમતી વસ્તુ પડાવીને ભંડાર, તિજોરીને ભારતે. કઈ બોલાવે ત્યારે બડાઈ દર્શાવી તેને તિરસ્કાર પૂર્વક હલકે ગણત. બુદ્ધિ તલવાર જેવી ગણીએ તે બાધ જેવું કહી શકાય નહિ. તલવાર વડે પિતાનું અને પરનું રક્ષણ કરી શકાય. જે તે વાપરતા આવડે તે જ. નહિતર પિતાના મસ્તક અગર શરીર ઉપર ઘા પડે છે તે પ્રમાણે નુકશાન થાય. બુદ્ધિને સન્માર્ગે વાપરવામાં આવે તે સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ બને. અન્યથા તદ્દન હલકી ગતિમાં નાંખી, અત્યંત સંકટમાં સપડાવે. આ માણસે બુદ્ધિને સદુપયોગ કર્યો નહિ, બુદ્ધિને ઉન્માર્ગે વાપરવાથી પુણ્યદયે પિસો તો મળે. પણ પાપનો પાર રહ્યો નહિ. દરેક વ્યાપારમાં નુકશાન થવા લાગ્યું. કેઈના પ્રત્યે સારે સંબંધ નહિ રાખવાથી સહકાર ૨૧
For Private And Personal Use Only