________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦ પ્રીતિને ધારણ કરે. જુઓ તે ખરા? કે આનંદ આવે છે. સ્થિરતાના વેગે આત્મવિકાસ સધાશે. આ મુજબ વર્તન કરતા વિપત્તિઓ, વિડંબનાએ, ચિન્તા, વલે પાતાદિને આવવાને અવકાશ મળશે નહિ, પરંતુ કહેવું પડે છે. કે, તમારે મમતા રાખી મહાલવું છે. અનાસક્તિએ જીવન ગુજારવું નથી. અને આનંદનો અનુભવ લે છે. તે તે બનવું અશક્ય જ છે. વિલાસને, વિનાશની સાથે અનાદિકાલને સબંધ છે. પણ વિકાસને ઉલ્લાસ સાથે સગાઈ રહેલી છે. તે સમજો. આમિક વિકાસ સાધ્યા સિવાય, સાચે ઉલ્લાસ આવી શકતું નથી. તમે જેને વિકાસ અને ઉલ્લાસ માને છે, તે પડછાયે છે. સત્ય નથી. સત્ય વિકાસ અને ઉલ્લાસ, મમત્વ અને અહંકારના ત્યાગમાં ગુપ્તપણે રહેલ છે. તેને ઓળખે. આ મુજબ વર્તન રાખશે નહિ તો, મરણકાલ જ્યારે આવશે ત્યારે માખીઓની માફક હાથ ઘસતાં પર ભવમાં જવું પડશે. તે વેળાએ હાય હાય કરશે તેથી એક ઘડી પણ આયુષ્ય વધારી શકશે નહિ આખ્ત, રૌદ્ર ધ્યાનના ગે કઈ સારા સ્થાને ઠરી શકશે નહિ. એટલે પરાધીનતાની બેડીમાં પૂરેપૂરા સપડાઈ પડશે તે વખતે તે બેડીથી મૂકત કરનાર પણ મળશે નહિ. અત્યંત પિડાઓની સ્થિતિમાં રહેવું પડશે. માટે સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, શરીરમાં વ્યાપી રહેલ આત્મા. ઉપર સાચી મમતાને, મારાપણાને ધારણ કરે. આત્મામાં અનંત, શક્તિ, સિદ્ધિ અને સમૃદ્ધિ કાયમી રહેલ છે. તે
For Private And Personal Use Only