________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
સાધવા સમર્થ બન્યા. અરે ભાગ્યવાન ! તમે પણ મારા, તારાને ત્યાગ કરી, આત્મહિત સધાય તેમ ઉલ્લાસ પૂર્વક ઉજમાળ બનો. ફક્ત મમત્વને ત્યાગ કરવાની જરૂર છે. જે મમત્વ નહિ હોય તે અહંકારાદિની કારમી કતલ થશે નહિ. અને અનાસક્તિએ કાર્યો કરી સદ્ગતિના ભાજન બનશે. ધીમે ધીમે ત્યાગ કરતાં સર્વથા ત્યાગ કરવાની તાકાત મેળવી શકશે. “કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, ઈટે ઈંટે કિલ્લો રચાય, લેકે શ્લોકે ગ્રન્થ તૈયાર થાય. તે મુજબ અપાશે અલ્પાશે મમત્વને ત્યાગ કરતાં અનુક્રમે સર્વથાને ત્યાગ બની શકશે. પ્રથમ શરીરની મમતાને ત્યાગ કરી, શરીરમાં રહેલ અનંત ગુણોના સ્વામી વાત્મા ઉપર મમતા રાખે. તેની તાકાત વધે, તે મુજબ વર્તન રાખે. પછી ધન, દેલતની આસક્તિનો ત્યાગ કરી, સમત્વને ધારણ કરી, સત્ય ધન, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રને આ મારી પિતાની સાચી વસ્તુઓ છે. અને તે વસ્તુઓ જ ભવભવની ભાવટ ભાગી શકે એમ છે. આમ ધારણા રાખી તેમાં પ્રેમને લગાવે. તથા જે પુત્ર, પરિવાર હોય તે તેઓને પાપાર કરીને પિ િનહિ. પણ ન્યાય, નીતિ, પ્રમાણિકતાથી વ્યવહાર ચલાવે. તેથી અલ્પાશે મમત્વ બસવા માંડશે. ત્યાર પછી સ્વજનવર્ગ, સગાંવહાલાં, મિત્રાદિકના પ્રેમનો ત્યાગ કરે. સંક્ષેપમાં સ્થાવર, જંગમ, સિદ્ધિ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવી જે વસ્તુઓ છે. તેની મમતાને ત્યાગ કરવા
For Private And Personal Use Only