________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
શેઠને આ બીના હૈયામાં પસંદ પડી. વળી શેઠે પુછ્યું કે, મહારાજ, બીજીવાર વહેરવા આવ્યા ત્યારે તમને કેમ હિસવું આવ્યું ? ગુરૂએ કહ્યું તારી મમતાના ગે ? તમે
જ્યારે તમારા પુત્રના પેશાબથી બગડેલા, છેડા ભેજનને ત્યાગ કરી, વધેલા, બાકી રહેલા આહારને ખાવા લાગ્યા. ત્યારે જ્ઞાનથી અમે એ જાણ્યું કે, આટલી મમતા, શેઠે આત્મિક ગુણેમાં રાખી હોત તો કલ્યાણ કલ્યાણ થાત. પરંતુ આ પુત્ર માટે થતાં મારી મારી કરીને મેળવેલી મિલ્કત, માજશેખ, વ્યસનમાં મહાલીને ખતમ કરશે. અને પરોપકારાદિક પણ કરશે નહિ. અને તમારી, મમતાના યોગે મેળવેલી મિલ્કત અંતે ફના થશે. અને પાપબંધ કરવા પૂર્વક પરલેકે તમારે જવું પડશે. આમ જાણી, અમને હસવું આવ્યું. કારણ કે, મમત્વના ગે મનુષ્ય અગર દેવે, પ્રાપ્ત થએલ દ્ધિ, સમૃદ્ધિને સાચવવા ઘણો પ્રયાસ કરે છે. છતાં તે કાયમ ટકતા નથી. આયુષ્ય પુરૂ થતાં સર્વને મુકી જવું પડશે. આ મુજબ મુનિવર્યનું કહેવું સાંભળી પુનઃ મહાદુઃખ થયું. અને મમત્વના ત્યાગને ઉપાય પૂછયો. ગુરૂમહારાજે કહ્યું કે, આત્માના ગુણોને ઓળખી આદર કર. અને તેના સાધનો, જેવા કે, વ્રત, નિયમ, સંયમ વિગેરેમાં લગની લગાડ. સાત દિવસમાં કામ નીકળી જશે. મનુષ્યભવની સફલતા થશે. પરિવારમાંથી કેઈપણ તારી સાથે આવશે નહિ. માટે ચેતી જા. પ્રમાદને, ત્યાગ કર. આ મુજબ સાંભળવાથી શેઠના હૈયામાં વૈરાગ્ય,
For Private And Personal Use Only