________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫ ભાગ દૂર કરી જમવા બેઠા. તે વખતે પિલા મુનિવર્ય, વહેરવા આવેલા છે. તેમને આ બનાવ દેખી પુનઃ હસવું આવ્યું. હસવાનું કારણ પુછતાં, ઉપાશ્રયમાં આવવાનું કહીને વહોરી ઉપાશ્રયે ગયા. તથા પોપકારાદિકને ભૂલી મમત્વ, મારાપણાના વેગે આ શેઠ પિતાની પિઢીમાં બેઠા છે. તે વેલા એક કસાઈબાકડાને લઈને જઈ રહેલ છે. બેકડે પેઢી ઉપર બેઠેલા તે શેઠને દેખી તેની દુકાનમાં પિઠે. તે એવા વિચારથી પઠે કે, આ શ્રીમાન શેઠ, મને કસાઈની પાસેથી મુક્ત કરાવશે. અને તેથી હું જીવતે રહીશ પરંતુ શેઠ તે તેને બહાર કાઢવા મહેનત કરવા લાગ્યા. એક ખૂણામાંથી કાઢે છે. ત્યારે બીજા ખૂણામાં આ બકરે પેસે છે. માર મારતા પણ નિકળતા નથી. કસાઈએ કહ્યું કે, આને જીવતે રાખવું હોય તે પાંચ રૂપિયા આપ. જીવિતદાન આપી, અભયદાન આપી, પુણ્ય કરે. શેઠ તે. સાંભળતા નથી. અને બકરો પેઢીમાંથી નિકળતા નથી. ઘણો માર લાગવાથી બેં બેં કરતે બૂમ પાડે છે. તે અરસામાં પેલા મુનિરાજ ત્યાંથી નીકળ્યા અને સ્વજ્ઞાન દ્વારા તેની પ્રથમ ભવની પરિસ્થિતિ જાણી. અને આ શેઠની મુગ્ધતા પીછાની તેથી, તેમને ફરીથી હસવું આવ્યું. આથી શેઠને શંકા થઈ અને મુનિને ફરીથી પૃચ્છા કરી. મુનિવરે કહ્યું કે, અત્યારે અમે બહાર જઈએ છીએ. પુછવું હોય તે ઉપાશ્રયે આવવું. તમારા ત્રણે પ્રશ્નોને જવાબ આપીશું. શેઠ ઉપાશ્રયે ગયા
For Private And Personal Use Only