________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
કરોડાધિપતિ એક શ્રીમાને, સાત માળના આર્લીશાન મહેલ, અ'ગલા લાખા રૂપિયાના વ્યય કરીને ધાન્યેા. આ ત્યારપછી તેના ઉપર ર`ગ રાગાન કરવા મુનીમને કહે છે કે, એવા રંગરોગાન કરાવા કે, સાત પેઢી પંત તે ઝાંખા પડે નહિ. અને ખતમ થાય નહિ. મારાપણાના ચેાગે આ ધનાઢયને ખખર નથી કે, કરાવેલ રંગ રોગાન કયાંસુધી સારા રહેશે! બહુ બહુ તે! એ ત્રણ વર્ષ સુધી. પછી તે ઝાંખા પડશે. અને એવા એવા તથાપ્રકારના નિમિત્તો મળતાં. નાશ પણ થશે. શરીરને રંગ પણ કાયમ રહેતે નથી.. યુવાવસ્થા વ્યતીત થયા પછી વૃદ્ધાવસ્થામાં, જુવાનીના રંગ કયાં ઉડી ગયેા તેની ખબર પડતી નથી. તે! આ બંગલાના રગ કયાં સુધી રહેશે. આ મુજબ સમજણુ હાત તે! સાત પેઢી સુધી રંગ રહે, તે મુજબ બેલી શકત નહિ, ખરેખર મમત્વમાં જ આવા વચને એલાય છે. સમજણા મુર્નામે પણ મનમાં હસીને હા' પાડી, એ અરસામાં એક અતિશયવંત, જ્ઞાની મુનિરાજ ત્યાં થઈને જાય છે. તેમણે આ બીના સાંભળી અને તેએ મનમાં હસ્યા. શ્રીમાન્ શેઠે હસવાનું કારણ પુછ્યું. મુનિવર્યે કહ્યું કે, ઉપાશ્રયમાં આવજો. હસવાનું કારણ ત્યાં કહીશું. આ મુજબ કહીને તે ચાલ્યા ગયા. આ શેઠને પોતાના પુત્ર ઉપર ઘણા પ્યાર હતા. બપોરે આ પુત્રને ખેાળામાં બેસાડી જમી રહેલ છે. તે વખતે દીકરાએ પેશાબ કર્યો અને તે પેશાબ ભાણામાં પડયો. છતાં પણ તેને દૂર ન કરતાં ભાજનના બગડેલા
For Private And Personal Use Only