________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતી નથી. પરંતુ જ્યારે પિતાની વસ્તી ઓછી થઈ ત્યારે, ખબર પડી કે, આ બિલાડે કપટ કરીને ઉપદેશના બાનાએ. આપણા બાળકોને મારી ખાય છે. કારમી કતલ કરે છે. માટે તેની પાસે કેઈએ જવું નહિ. અને તેને વિશ્વાસ રાખવો નહિ. આ મુજબ કહેવાથી સર્વે ઉંદરે સમજી ગયા. કોઈ પણ તે બિલાડા પાસે જતું નથી. આ બિલાડે ક્યો ? મેહ. તેણે ઉંદર જેવા માણસને કપટ કરી મારી નાંખ્યા છે. અને કારમી કતલ ચલાવી છે. તે જેવી તેવી નહિ. અનંતકાલથી, અનંત વખત. માટે અરે ભાગ્યશાલી? તે મેહના પડછાયે પણ જશે નહિ. આ મુજબ સગુરૂ મહારાજ હવે ૨૪ મા. પદની રચના કરતા કાવ્ય દ્વારા ફરમાવે છે કે, અરે ભાગ્યશાલીઓ, મારા, તારાની મુંઝવણે મનુષ્યભવ શા માટે હારી બેસે છે ?
મૂરખ મન મારૂ મારૂ શીદ કરે, ફેગટ ભવ જમણું કરતો ફરે, તારું ધાર્યું થાતું હોય તે, ઇચ્છા વિણ કેમ મરે? પાપની પોઠો ભરીને પાપી, મરી નરક અવતરે.
ફાગટ૦ /૧ મરણકાલ જબ આવે પાસ તબ, હાય હાય ઉચરે, હાથ ઘસંતા જાય પરભવ, ઠામ કદી નહિ ઠરે.
ફોગટ પર
For Private And Personal Use Only