________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
નાંખ્યા, તેની માફક, આ જગતમાં આપણને મારી નાખનાર અન્તરના અને અહારના ઘણા શત્રુએ છે,
એક જંગલી બિલાડાની માફક-એક જંગલી બિલાડા, પોતાને દેખવાથી ઉંદરા, ભયભીત બની નાસી જતા. તેથી, તે ભૂખે મરતા હેાવાથી જગલમાંથી ગામમાં આવ્યે. અને તેણે એક રંગારના માટીના ભાજનમાં ખાવાની લાલચે મુખને તેમાં નાંખ્યું, ખાવાનું તો મળ્યું નહિ. પણ મુખ ઉપર રંગ લાગ્યા. ટીલા ટપકા થય!. રંગના ભાજનનું મુખ સાંકડુ હાવાથી પરાણે. મુખ તે અંદર નાંખ્યું. પણ તે મુખ બહાર નીકળતુ ન હાવાથી, વધારે જોર કરતાં ભાજનના કાંઠલા તૂટીને તેના ગળામાં વળગ્યા. ટીલા ટપકાવાળા, અને ગળામાં કાંઠલાવાળા બિલાડાને દેખી ગામના ઉદરા તેની પાસે આવવા લાગ્યા. તેમની આગળ પુછડી પટપટાવતા તે કહેવા લાગ્યો કે, અરે ભાઈ આ ? હું યાત્રા કરવા શ્રી કેદાર તીર્થે ગયા હતા. ત્યાં દેવદન કરી આ કંકણુ મેં પહેયુ છે. અને હું ધર્માત્મા અન્યેા છે, તેથી ઈચ્છા હાય તે મારા ઉપદેશ સાંભળે. તેથી જરૂર તમારૂ કલ્યાણ થશે. આ મુજબ કહીને તે કપટી બિલાડા ઉપદેશ આપવા લાગ્યા. ઉપદેશ સાંભળી ઉંદરા ખુખ ખુશી થયા. વખાણ કરવા લાગ્યા. હવે દરરોજ ઉદરા ઉપદેશ સાંભળી ખુશી થઈને જાય છે. બિલાડાએ ચાર પાંચ દિવસ ઉપદેશ આપી તેઓને ખરાખર વિશ્વાસ પમાડયો. જ્યારે ઉપદેશ સાંભળી પાછા જાય છે. ત્યારે પાછળ રહેલા ઉંદરને તે બિલાડા મારી ખાય છે. તે ખીજા ઉંદરાને ખખર
For Private And Personal Use Only