________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
તેએના આંસુડાએને લાહ્યા નહિ. કાઈ પ્રકારના સહારા આપ્યા નહિ. તો પછી તમને શાંતિ મળી રહેશે કે ? તે કુટુંબ કબીલા, ખાઈપીને મસ્તાન બની, તને પીડા ઉપજાવશે. જો પોષણ થયુ નહિ તે જોઈ લે, તમારી હાલત. દશા. આવા કુટુંબ કબીલાના પાષણ ખાતર કચે મૂરખ પાા કરે! સમજદાર તો કરે જ નહિ. શક્તિ હાતે છતે પણ તમારા દુઃખમાં ભાગ પડાવ્યો નહિ. તે અંતે તમારૂં શું લીલું વાળશે. ચિન્તાઓ દૂર કરશે ! માટે અરે સસારી ! સંસારમાં જ રાચી માચી રહેલ ? સમજ સમજ ? કયાં ભૂલ થાપ ખાઈ બેસે છે. કદાચ તે પિરવાર તમારી અનુકુલતા મુજબ વર્તન રાખતા હશે તે પણ, તેને ત્યાગ કરી એકલું પરલાકે જવું પડશે જ. માટે પાપે કરીને તેમને પાષા નહિ. અને આત્માની શક્તિ વધે તે માટે જરૂર ઉપયોગ રાખા, તેથી જરૂર આલાક, પરાકમાં સુખી થશે. દુનિયામાં વ્યાવહારિક કાર્યાં કરતાં પણ અન્તરમાં ન્યારા રહેવાની ભાવના ભાવી શકાય છે. જેમ કેાઈ પ્રતિકુલ માનવી, સામે મળીને તમાને સુખશાતા પુછતા હાય. ત્યારે, ઉપર ઉપરથી મીઠાશના વચન બેલા છે. પણ મનમાં તેા જુદા વિચાર હાય છે. તે મુજબ તમેા ન્યારા રહી શકે છે. ‘“ ધાવમાતા બાલકનું પાલનપાષણ કરે છે પરંતુ તે બાલકને પોતાના પુત્ર તરીકે માનતી નથી. ’ તથા તે ખાલક મોટા થયા પછી સ્વમાતાને અને ધાવ માતાને ખરાખર આળખ્યા પછી, જો કે, ધાવમાતાને, માતા
For Private And Personal Use Only