________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
,
કાલીન કર્મોને આધારે, આત્મા કર્મોના બંધ કરે છે. ખંધાનુસારે સંસારમાં સુખ દુઃખના ભોગવટો કરે છે. સાંસારિક સુખ મળે છે ત્યારે મસ્તાને ખની મલકાય છે. અને મનમાં માને છે કે, અમારા જેવા સુખ કાઈ ભાગવતુ નથી. અને જ્યારે વિપત્તિ, વિડંબના અગર વિને! આવી લાગે છે. ત્યારે માને છે કે, અમારા જેવા કાઈ દુઃખી નથી. આ મુજખ સુખ દુઃખને માનતા, એવા કર્મો કરે છે કે, ચારેય ગતિની પરિભ્રમણતા આછી થતી નથી. નવીન નવીન કર્મોના બંધના ભોગવટામાં ફસાઈ પડે છે. પરંતુ જ્યારે સદ્ગુરૂ દ્વારા, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રને રીતસર લાભ મળે છે. ત્યારે પ્રથમ સંઘયણુના ચેગે, શુકલધ્યાનના જોરે, કર્મોને ખપાવી નિર્વાણ, મેાક્ષપદને પામી, અન’તસુખના સ્વામી બને છે. ઇત્યાદિ આત્માનુ લક્ષણ છે. આપણે! આત્મા પણ આવા છે. માટે સ`સારની રખડપટ્ટી જેમ ટળે તે મુજખ, સ`સારની માયાને! ત્યાગ કરી આત્મિક ગુણામાં રમણતા કરવા માટે પ્રયત્નશીલ બને. અને અરે ચેતન ? કમાંથી આત્મા જુદો થશે તેમ નક્કી માને. જો કર્મને'તમે જેમ જેમ આછા કરશો. તેમ તેમ આત્માના અનુભવ આવતા રહેશે. તથા મેક્ષ જરૂર મળશે જ. આવી શ્રદ્ધા રાખા. કર્મો જ્યારે આછા થાય છે. અને સકલ્પ, વિકલ્પે સ્વતઃ ટળે છે ત્યારે, આત્માની ખરાખર ઓળખાણ થાય છે. પછી તેમાં આદર વધતાં, અનન્યવીય પ્રગટ થાય છે. આમ સામર્થ્યના ચગે ખલ વધતાં કર્મો
For Private And Personal Use Only