________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
પરણ્યા નથી. અને હું હયાત છેં. તે પછી રાંડવાની વાત કેવી ? આ પંડિતને ભ્રમણા થઇ અને રડવા લાગ્યા. અરેરે મહારી વહુ રાંડી. આ મુજબ પાકારો પાડતા પાતને ઘેર આવીને રડવા લાગ્યા. માતપિતા વિગેરેએ પુછ્યુ કે, ભાઇ તું શા માટે રડે છે! છાના રહે. પછી તેણે રડવાનું મુકીને કહ્યુ'. મારી વહુ રાંડી. તેા પછી કેમ રડુ નહિ ! માતષતાએ હાંસી કરવાપૂર્વક કહ્યું કે, અદ્યાપિ તું પરણ્યા નથી. કદાચ તને પરણાવ્યેા હાય તે, તું તેા જીવતા છે. છતાં તારી વહુ રાંડે કયાંથી ? ભણ્યા પણ ગણ્યા લાગતા નથી. તારૂં આ સાંભળી સઘળા સગાવહાલાં તારી હાંસી કરે છે, તું ભણ્યા ખરા, પણ પાતે પાતાને ભૂલી ગયા. આ મુજબ સાંભળી શરમી બન્યા. આ પ્રમાણે માયા, મમતાએ તેમજ આશાએ, આત્મજ્ઞાનને ભૂલાવી ભ્રમણામાં નાંખ્યા છે. માટે સઘળી આશાઓના ત્યાગ કરી તમે પાતે તમારા આત્માને તથા આત્માના ગુણાને ખરાખર એળખવા માટે આત્મજ્ઞાનને મેળવેા. સાંસારિક જ્ઞાન, વિજ્ઞાનને કષ્ટ સહન કરીને મેળવશે. તે પણ તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થવું અશકય છે. અને આત્મજ્ઞાન પૂર્વક આત્માને ઓળખ્યા સિવાય બ્રહ્મસ્વરૂપ, પરમપદ ક્યાંથી પ્રાપ્ત કરી શકશે ! માટે સદ્ગુરૂ કહે છે કે, અરે ભાગ્યશાલીએ ? તમારૂ તમારી પાસે જ છે. તે ખરેખર આળખી સ્વાધીન કરી.
અજ્ઞાનના ચાળે માયા મમતા, રાગ, દ્વેષ, અદેખાઇ, વેર, વિરાધાર્દિકે તમારી સત્ય, અનત સુખને આપનાર એવી
For Private And Personal Use Only