________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
ગતિમાં જઇ પડવુ પડશે. આ કાંઇ ભય દર્શાવવા કહ્યું નથી.. અનંતજ્ઞાનીએ પોતાના કેવલજ્ઞાન દ્વારા કમાવે છે કે, મહાદુઃખદાયક સાત નરકાવાસા છે. તેમાં ફસાઈ પડેલાને એક ક્ષણ માત્ર પણ સુખશાંતિ નથી. પરમાધામીના તથા માંહેામાંહી લડાઈ કરવાથી ઉત્પન્ન થએલ વંદનાના કષ્ટા પારાવાર છે તથા જે કેટલીક ઉષ્ણુ, શીતની પીડા એવી છે કે, તેને અગ્નિથી સળગતી ચિતામાં તે, સુખશાતાના કાંઇક અનુભવ આવે. તેમજ હિમાલયમાં કોઇ લઇ જાય! તે નિરાંત વળે. આવા કષ્ટો જાણી તેઓને ટાળવા માટે, આત્મકલ્યાણના સાધનેામાં પ્રેમ ધારણ કરે. અને વિષય સુખની આશાઓના જ્ઞાનપૂર્વક ત્યાગ કરે. તેથી જ હવે પછી ભ્રમણામાં ભૂલા પડીને આત્મજ્ઞાનની બાજીને ભૂલશે। મા. જો ભૂલ્યા તે આત્મજ્ઞાન વિનાનાં પંડિત બ્રાહ્મણની માફક હાંસીપાત્ર બનશે।.
એક બ્રાહ્મણના પુત્ર, યજ્ઞાપવીતને માતપિતા દ્વારા ધારણ કર્યા પછી, કાશીમાં ભણવા માટે ગયા. ત્યાં વ્યાકરણ, ન્યાય, છંદસ્, જ્યાતિષ અને પુરાણા ભણી પાતાના વતન તરફ આવવા નિકળ્યો, ગામની ભાગોળે આવ્યો. તેવામાં તેના મિત્ર, વ્યવહારમાં કેવેા કુશળ છે. તે જાણવા ખાતર પ્રથમ સુખશાંતિના સમાચાર પુછ્યા. ભણીને આવેલ એવા તેણે પણ પેાતાના સ્વજન વના સુખશાતાના સમાચાર પુછ્યા. મિત્રે કહ્યું કે, સઘળા સુખશાતામાં છે. પરંતુ તારી વહુ રાંડી છે. આ ભાઇને માલુમ નથી કે, હજી હું.
For Private And Personal Use Only