________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અલવાન કેમ અને, તે માટે પ્રયત્ન કરી રહેલ છે. જેને માટે પ્રયાસ કરી રહેલ છું, તે માણુસ, અન્યમાં આસક્ત અને છે. તથા અમારા માટે કોઇ અન્ય નારી પરિતાપ, સતાપાદિ કરે છે. આવી વિષયના વિલાસની પરિસ્થિતિ છે. આવી સ્થિતિને સાક્ષાત્ નિરખી કેાને વિરાગ થાય નહિ ?
આ મુજબ વૈરાગી બનેલ મહારાજા કહે છે કે, તેણીને ધક્કાર થાઓ, અને તેને કહેતાં મહાવતને પણ ધિક્કાર થાએ. કારણ કે, વેશ્યામાં આસક્ત બની, મહાવતે પેાતાના જીવનના વિચાર કર્યો નહિ. તથા તેની સાથે મદન કહેતાં કામને તથા પેલીને અને મને પણ ધિક્કાર છે. પ્રવીણ હાતે પણ હું પ્રેમ વિનાની નારીની દરરાજ ચિન્તા કરતેા. આત્માની ચિન્તા કરતા નહિ. હવે અરેાખર સમજણુ આવી કે, વિષય-વિકારો તે વિનાશ કરનાર છે. સુખની ભ્રમણામાં ફસાવનાર છે. તેમાં *સાએલ કદાપિ આત્માન્નતિ કરી શકતા નથી. આ મુજબ સમજી, રાજપાટ, સ્વજનવ સર્વ સાધન સામગ્રીને ત્યાગ કરી મહારાજાએ સંન્યાસ ધારણ કર્યાં. જો તેમાં સાચું સુખ હાત તો તેને ત્યાગ કરી શકત ? નહિ. જ્યાંસુધિ સત્ય સુખની સમજણ પડતી નથી ત્યાંસુધિ ભલે રાજ્ય-વૈભવ ાય, ખમાખમા થતી હોય, પાણી માગતાં દુધ હાજર થતું હોય, તે પણ વિડ ંખના, લેાપાત ટળતા નથી. અને પસ્તાવાને પાર રહેતા નથી. માટે સંસારના સુખના સાધના મળ્યા હાય કે, મેળવેલા હાય, તેમાં હરખાવા જેવું નથી. તેના કચારે વિયેાગ થશે તે જાણી શકાશે નહિ.
For Private And Personal Use Only