________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
પણ
રાણી વિગેરેમાં મમત્વ ધારણ કરી મહાલ્યા કરે છે, તેનો વિશ્વાસ રાખવા તે આત્મવચના છે.
ભર્તૃહરી મહારાજાને વૈરાગ્ય થયાં પહેલાં રાજ્યમાં, રાણી પિંગલામાં, તેમજ હાથી વિગેરેમાં ઘણી પ્રીતિ હતી. તે સચેાગે તેએ, મહેલમાં એવી માન્યતા ધરાવતા કે, આ રાણી, મહાવત વિગેરે એવા થશે નહિ. અને મારા સુખમાં સહારે આપશે. આમ ધારી, તેમના પડતા વચનોને ઝીલી, તે મુજબ વર્તન રાખવામા ખામી રાખતા નહિ. પર`તુ પિંગલા રાણી તેા મહાવતમાં આસક્ત બની. તેની સાથે પણ વિલાસ કરવા લાગી. મહાવત પણ ખીન વજ્રાદાર બની રાણીમાં રાગી બન્યા. ઘણા પૈસા દાર બનેલ હાવાથી પેાતાની નારી અને પિંગલામાં સંતેષી ન બનતા, એક રૂપવતી વેશ્યામાં આસક્ત બન્યા, જે જે ઉમદા વસ્તુ મળે તે તે તેણીને ખુશ કરવા અર્પણ કરતે. પિંગલા રાણી પણ પોતાના પતિ તરફથી જે સુંદર વસ્તુ મળતી તે મહાવતને આપતી. ભતૃ હિર મહારાજાને માલુમ નથી કે, આ પ્રમાણે તેઆ વી રહ્યા છે. વિષય વિલાસમાં મગ્ન અનેલને દુનિયામાં, રાજ્યમાં અને પોતાના મકાનમાં, શું કારસ્થાન બની રહેલ છે. તેની કથાંથી માલૂમ પડે ? મહારાજાને સપૂર્ણ વિશ્વાસ છે. આ લેાકેા દગા દેશે નહિ. પરંતુ એવું બન્યું કે, એક મુકુંદ નામના બ્રાહ્મણ પૈસે ટકે ઘણા દુ:ખી હતા. તેથી પેાતાના પેટનુ પણ પોષણ કરવામાં અશક્ત હતા. તેથી તેણે વિચાર કર્યો કે, હરસિદ્ધિ માતાની
For Private And Personal Use Only