________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસી ૩૪ અ ના ઉચ્ચાર સહિત શ્રીમદ્ વિરમ્યા. તેમના મુખ ઉપર અલૌકિક હાસ્ય-અને પ્રકાશ પ્રગટ્યાં નેત્ર મચાયાં. અને બીજી જ ક્ષણે ખુલી ગયાં. બાજી સંકેલાઈ ગઈ જેઠ વદિ ત્રીજે સવારે સાડા આઠ વાગે, રાજગમાં અદ્ભુત પ્રકાશ પાથરતે ઉજજવળ દીપક બુઝાયે. અને સર્વત્ર શોક અને હાહાકાર છવાયાં. સ્વર્ગગમન સમયે અને તે પછી ચોવીસ કલાક પર્યત તે મુખશ્રીપર વિલસતું હાસ્ય અને પ્રકાશ ક્યાંય ન જણાયેલાં ન જવાયેલાં, એવાં હતાં. એમ ડેફટરોએ પણ જણાવેલ છે. આમ આ મહાપુરૂષની જીવનલીલા સમેટાઈ ગઈ, હસતે મુખડે મૃત્યુને ભેટનાર આ આત્મમસ્ત અવધૂત ફિરસ્તે, વીર કેસરી સુભટ, અનંતધામે પરર્યા. અને આજન્મ ગુર્જરીની આરાધના કરનાર, ગુર્જરીનો શહીદ, સમર્થ વિદ્વાન ચગેશ્વર, ગુર્જરી પૂજનમાં ખપી ગયો.
તેઓશ્રીનાં અંગ લક્ષણો ચમત્કારિક હતાં. કપાળમાં ચંદ્ર, કમર સુધી પહોંચતા આજાનબાહુ, (હાથ) હાથ પગનાં આંગળામાં અઢાર ચક, વિશાળ રોગપ્રભા, બાળબ્રાચર્ય તેજે વિભૂષિત, પ્રભાવક, બળવાન, આઠ મણ વજનને દેહથંભ, ભવ્ય મુખમુદ્રા, પહાડી અવાજ, એક સાચા રોગી તરીકે તેમને વ્યક્ત કરતાં હતાં.
શ્રીમદ્દ એક મહાન ગચ્છાધિપતિ આચાર્ય હોવા છતાં; સમર્થ રાજાઓ, ઠાકરે, શ્રીમંતો, અને વ્યાપારીઓ - ભક્ત હોવા છતાં, તેમણે કિંમતી સુપરફાઈન કપડાં કે
For Private And Personal Use Only