________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
જાણી શકે છે..
2)
લાલ ભાંખરીઆ (ભાંખરીઆ થ્રધસ ચાવાળા ) પશુ સહુકુટુંબ સાથે સેવામાં જ રહેવા આવી પહોંચ્યા હતા. જેઠ સુદિ પૂર્ણિમા (સ્વર્ગ ગમન પૂર્વે ત્રણ દિવસ ) સુધી તા “ કક્કાવલિ ” સુએધ ગ્રન્થ તેઓ લખતા હતા. પોતાના નશ્વર દેહના ત્યાગ યાગીએ જ પહેલેથી બીજને દિવસે તેઓશ્રીએ. (શ્રીમદ્દે) એક વિદ્વાન જોશીને મેલાવીને, રાજયોગ કચારે છે, તે પૂછતાં જેઠ વદ્દી ત્રીજ (બીજે જ દિવસે) સવારે આઠ અને નવ કલાકની વચ્ચે. બતાવ્યા. મધુપુરી બહુ જ નાનું ગામ હાવાથી વિજાપુરના સંધ તેમ જ સહુ ભક્ત વગના આગ્રહથી જેઠ વદ ત્રીજના સવારે શિષ્ય પરિવારાદિ ભક્તજનો સાથે વિજાપુર પધાર્યા અને “ૐ અર્ મહાવીર ” તેમના હુમેશને પ્રિય ઘોષ ઉચ્ચારવા લાગ્યા. આ વખતે તેમના પટ્ટશિષ્ય પ્રસિદ્ધ વક્તા અનેકગ્રન્થાલેખક, વિદ્વાન આચાર્ય શ્રી અજીતસાગરસૂરિજી, શ્રીઋદ્ધિસાગરજી; શ્રીકીર્તિ સાગરજી, વગેરે દરેક સાધુ શિષ્યા, સાધ્વી શિષ્યા તથા હજારો ઉપાસક અનન્ય ભક્તો હાજર હતા. વકીલજી તેમની પાસે જ હાજર હતા. “ કાઇને કાંઇ પૂછ્યુ' છે ? આવવાનું કોઇ બાકી છે ? એમ પૂછતાં અને વકીલ મેહનલાલભાઈ ને નેત્ર સકેતથી સૂચવતાં શિષ્ય અને ભક્ત સમુદાય સાવધ થઇ ગયા. અને શ્રીમદ્રે અતિમ ઉપદેશ આપવા શરૂ કર્યો. ત્યારે જ સૌ આ મહાપ્રયાણુ સાચું માનવા લાગ્યા કે, ખરેખર વખત ભરાઈ ચુકયો. હતા. સૌને છેલ્લા આશીર્વાદ આપી સમાધિપૂર્વક પદ્માસને
For Private And Personal Use Only