________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જે લહેર કરે છે તે ક્યાં સુધી? જ્યારે તે પુણ્ય ખતમ થાય ત્યાંસુધી જ. પાપોદયે તે લહેરમાં લ્હાય લાગવાની જ છે. માટે આ મુજબ સમજી શુભ કિયામાં ઢીલા થવું નહિ. કદાચ વિપત્તિ આવી લાગે ત્યારે પણ સહન કરી પ્રભુની આજ્ઞા મુજબ ભજન, કીર્તનને ત્યાગ કરવો નહિ.
એક ગામમાં એક ભક્ત, જીનેશ્વરની આજ્ઞા મુજબ શુભ કિયામાં પ્રીતિવાળે હતે. અને બીજે દુરાચારી હતે. તે દુરાચારી ચેરી, જારી, દગા, પ્રપંચ કરવા પૂર્વક પેટ, પરિવારનું પિષણ કરતો. અને મેજમજાહમાં મહાલતે. તે એવો હુંશીયાર હતો કે, કેઈનાથી પકડાતે નહિ. જ્યારે પકડાય ત્યારે પકડનારને લાંચ આપી છૂટી જતા. તે લુચ્ચા, લફંગાને પકડવા માટે અધિકારીએ નિસ્પૃહ સુભટને નિમ્યા. આ સુભટે ઘણું સાવધાની પૂર્વક તપાસ કરે છે. ત્યારે પિલે ધર્માત્મા, પ્રભુની આજ્ઞા મુજબ સેવા ભક્તિ કરીને મન, વચન અને કાયાના દે દૂર કરવા સદ્દગુરૂની પાસે જઈને પ્રતિક્રમણ કરે છે. અને જે જે દરૂપી શત્રુઓ છે. ચટ્ટાએ છે. તેની બરાબર તપાસ કરી દૂર હઠાવે છે. પિલે અનાચારી લહેર કરતે હેવાથી આ ધર્માત્મા વિચાર કરે છે કે, આ કેવું? પેલે દુરાચારી, અધર્મ, અન્યાય કરીને ફુલાત ફરે છે. પકડાતે પણ નથી. અને હું તે દરેક બાબતમાં સીદાઉ છું આખું શું કારણ હશે! લાવ, સદ્ગુરૂ પાસે જઈને પુછું. બીજે દિવસે સદ્દગુરૂદેવને પુછ્યું. ગુરૂદેવે કહ્યું કે, આમાં કંઈક કારણ છે. તે સામાન્ય માણસો જાણતા
For Private And Personal Use Only