________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
કરનાર લહેર કરે છે. અને પ્રભુના ગુણાનું ભજન, કીતન કરનાર ઘણા સીદાય છે. અત્યંત પીડાય છે. તેના જવાબમાં જ્ઞાનીઓ કહે છે કે, અરે ભાઈ? મનુષ્ય જેવા મનુષ્ય થઈ વિચાર અને વિવેક કરે તે ખરાખર ખ્યાલ આવે કે, પ્રભુની આજ્ઞા મુજબ ભજન, કીર્તન કરનાર કદાપિ દુ:ખી થતા નથી. કારણ કે તે ભાગ્યશાલીને તે સુખ અને દુઃખની પરવા હોતી નથી, સુખમાં મુગ્ધ અનતે નથી, અને દુઃખ સંકટ અને વિપત્તિ આવે ત્યારે ગભરાતા નથી. વલાપાત કરતા નથી. પર`તુ તે જાણે છે કે, જે દુઃખ વિગેરે આવે છે તે કરેલા દુષ્ટ કર્માથી જ આવે છે. તે મહાભાગ ? સમતાએ સહન કરે છે. અગર જે વિપત્તિ આવી સીઢાવે છે. તે‚ આજ્ઞા મુજબ ભજન, કીર્તન, સેવાભક્તિ કરતા નથી. અને માથથી કરતા હૈાવાથી જ દુઃખી થાય છે અને જેએ ભાવથી અને દ્રવ્યથી, એટલે અન્તરની અને મહ્યથી જીનેશ્વરની આજ્ઞા મુજબ વર્તન કરનાર છે. તે કદાપિ દુઃખી થતા નથી. કારણ કે ભક્તિ, સેવા, ભજન, કીર્તન કરનાર સારી રીતે સમજે છે કે, આ સઘળી શુભ ક્રિયાએ કમની મલીનતાને દૂર કરવા માટે જ કરૂં છું, માયા, મમતા, કામ, ક્રોધાદિક શત્રુઓને હઠાવવા માટે કરૂ છુ. તેથી તે સંકટ આવી લાગે તે પણ સહન કરીને હઠાવે છે. પશુ રાગ, દ્વેષ, મેહાદિકમાં ફસાઈ પડતા નથી. અને જે દુરાચારી, લહેર કરે છે. અને બીજાને ધૂતી પૈસા મેળવી મહાલતા ફરે છે તે પૂર્વભવમાં કરેલા પુણ્યના ઉદયથી જ જાણવું.
For Private And Personal Use Only