SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ વિગેરે ભાગી જશે. અને માનસિક વૃત્તિ શાંત થતાં, આત્માના દુઃખ ટાળવા માંડશે. જે દુનિયાદારી, દુઃખની ક્યારી છે. તે સુખની ક્યારી બનશે. જગતની સગાઈ જૂઠી છે. અસત્ય છે. જ્યાં સુધી જગતના કથન મુજબ વર્તન રાખશે, ત્યાં સુધી તમારા ઉપર તે પ્રેમ રાખશે અને પ્રશંસા કરવા પૂર્વક પ્રસિદ્ધિમાં લાવશે. પરંતુ જગતના કહ્યા પ્રમાણે વર્તન રાખશો નહિ ત્યારે જોઈ લેજે. નિન્દા, તિરસ્કાર, પાગલ કહેવામાં બાકી રાખે? નહિ રાખે. કેઈ વૈરાગી, સંવેગી, આત્મશ્રદ્ધાવાળાને ત્યાગી થવું હોય તે, દુન્યવી જગત્ તેને પાગલ કહેશે. અગર અડધા ગાંડામાં કુટી મારશે. અરે! એકલું જગત નહિ પણ સ્વાર્થી સ્વજન વર્ગ પણ પિતાના સ્વાર્થમાં ખામી લાગતાં, જેમ ફાવે તેમ બોલવામાં બાકી રાખશે નહિ. આવા સ્વાર્થી જગતની ખાતર પિતાના અ માને કણ દુઃખની કયારી બનાવે ? જેઓને પીડા પ્રિયતમ લાગતી હોય, વિલે પાત, સંતાપ, પરિતાપ, વહાલે લાગતું હોય, તેજ ભ્રમિત બની તેને પ્રિય બનાવે. અને વિવિધ વિનિમાં, વિપત્તિઓમાં ફસાવે છે. તમે તેને સારી રીતે વિચાર તથા વિવેક કરી શકે છે. માટે ભ્રમિત બનવું નહિ. અને આત્મકલ્યાણકારી બનવા માટે દુખદાયી દુનિયામાં મુગ્ધ બને નહિ. આસક્તિને ત્યાગ અરી આત્મહિત સાધવા, જીનેશ્વરના ગુણોનું ગાન કરી તેવા ગુણે લાવવા માટે પ્રયાસ કરે. કોઈ કહેશે કે, આજના જમાનામાં અનાચારીની બેલબાલા છે. ચેરી, જારી, દગા, પ્રપંચ, For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy