________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સદ્ગુરૂ બુદ્ધિસાગર સદ્ગુરૂનું શરણ લીધા સિવાય ૨૦ મા પદના કાવ્યની રચના કરતા કહે છે કે, ભજન કરી લે, ભજન કરી લે, ભજન કરી લે ભાઇ રે. દુનિયાદારી, દુ:ખની કયારી,
સૂરીશ્વરજી ફરમાવે છે કે, તમે સુધરશે! નહિ. તે માટે
જૂરી જગની સગાઈ રે. ભજન કરી લે. ॥૧॥ કાચા સુકામળ કેળ જેવી, બિગડતાં નહિ વાર રે; ભલભલા પણ ચાલી ગયા તા, પામરના શે। ભાર રે. ભજન ||૨|| કાદવ કેરા કીચડ માંહિ, કીડા લાખ કરોડ રે, કીટક જેવા માનવી તું, જાણી પ્રભુ મન જોડ રે. ભજન કરી લે. ॥૩॥ વાડી ગાડી લાડી માંહી, ખરચે પૈસા લાખ રે, એવા મરીને મસાણે ચાલીયા,
*
તેના શરીર થઇ ગયા રાખ . ભજન ||જા ખાઇગરની બાજી જેવી, જૂઠી જગત જાળ રે, ઝાંઝવાના નીર જેવું, જૂડ જગતનું વહાલ રે.
ભજન ॥૫॥ કાળ પાછળ લાગીયેા જેમ, તેતર ઉપર બાજ રે, ઝડપી લેશે જીવડાને, કયું કરી રહેશે લાજ રે.
ભજન |}}
For Private And Personal Use Only