________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
સદુપયેગ કરું. આ મુજબ વિચારણા કરી ધનને સદુપયેગ કરવાપૂર્વક રસ ગારવતાને ત્યાગ કરી દવા લીધી ત્યારે
ગ, શેક, સંતાપાદિ દૂર ગયા. અને શરીર નિરોગી થવા સાથે ધર્મકરણ કરવાની પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ. હવે તે આ શ્રીમાન છેવટે સમજ્યા. પણ, કયારે કે, રે હાજર થયા ત્યારે જ. ઠીક છે. પણ વ્યાધિઓ આવ્યા પહેલાં સદ્ગુરુને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરી, સમજ્યા હોત તે, પૈસાની બરબાદી સાથે પુણ્યની બરબાદી થાત નહિ. અને શારીરિક તાકાત પણ એર પ્રકારની હત. સગાંવહાલાંમાં, નાતજાતમાં સંપ રહેત. તેઓને સહારો આપી શકાત. સારું થયું કે, તે પણ સમજયા. હવે સર્વે માણસે તે શેઠના વખાણ કરે છે. પણ કેટલાક વિલાસીજન એવા હોય કે, ધનથી સાથે તેઓનું પુણ્ય પણ ખતમ થાય, તથા તાકાત બકુલ રહે નહિ. તે પણ ચેતીને, સમજીને, સન્માર્ગે વળતા નથી. તેને સદ્ગુરૂ ફરમાવે છે કે, નાત, જાતને તથા વેપારીઓને નડી ધન ભેગુ કરશો નહિ. તે જ કાંઈક શાંતિ રહેશે. સંપથી, સંપત્તિ આવી હાજર થાય છે. માટે કાંઈક સમજે? અને આત્માની નિર્મલતા કરવા ધર્મકરણ કરે. વિષય રસમાં મગ્ન બનેલા કેટલાયે મરણ પામ્યા. તેમજ પિતે પિકા પાડતા અને બીજાઓને પોકારો પડાવતા, ઘરમાં દટાયા. કેટલાક ચિતામાં અને ચિત્તાઓમાં બળી ખાખ થયા. માટે ચેતીને ચાલી સન્માર્ગે વળે.
For Private And Personal Use Only