________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१७
જેઓને ખમાખમાં થતી હતી. અને જગતમાં જેઓની આણ વર્તાતી હતી. તેઓ પણ રંગરાગમાં મુગ્ધ બની વિષયવિલાસમાં આસક્ત બની, આત્મધર્મની આરાધના કર્યા સિવાય તેમજ કામ, ક્રોધ, મદ, માનના વેગમાં તણાઈને પલેકે ગયા છે. તમે એમ સમજતા હશે કે, આટલી બધી સાધનસામગ્રી હેતે છતે પણ તે સજા મહારાજા, પરેલેકે પીડા પામશે નહિ. આ તમારી ભ્રમણા છે. પીડાઓને, વિપત્તિઓને ટાળનાર જે કઈ હોય તો ધર્મની આરાધના જ છે. વિલાસે તે વલોપાતાદિકને હાજર કરે છે. તેથી તેમાં ન ફસાતાં આત્માનું કલ્યાણ જે રીતે થાય તે મુજબ વર્તન કરે. સર્વ સત્તા, બલ કરતા દુષ્ટ કર્મોની સત્તા બલીયાનું છે. આવી દુષ્ટકર્મોની સત્તાને નાશ કરનાર જે કઈ હોય તે તે ધર્મસત્તા જયવંતી છે. જે ધર્મની સત્તામાં રહેલા છે. તેને વિપત્તિઓ, વિડંબનાઓ. નડતી નથી. કહો તમે કેની સત્તામાં છે ? ધર્મસત્તામાં કે દુષ્ટકની પરાધીનતાની બેડીમાં? તેને તમે વિચાર અને વિવેક કરશો. તથા જેઓ આઠ મદના ઘેનમાં ઘેરાઈ, રૂપ, રમાતું રામાના તેરમાં અલંકરો પહેરી, જુતાં, બુટ, વિગેરે ધારણ કરી પરવારીમાં આસક્ત બની તથા શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને ગુમાવી તથા વ્યભિચારી બની મહાલ્યા કરે છે. તેઓને પણ ઘરમાં ગંદી ઘાલ્યા છે. તેઓના રૂપ, રમા, રામાઓ સાથે ગએલ નથી. જતાં પણ નથી. કદાચિત્ કેાઈ એવી માન્યતા ધરાવતું હોય તે.
For Private And Personal Use Only