________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
અને ભવિષ્યને વિચાર, વિવેક કર્યાં. તેથી તે દુષ્ટ દેવીનું તે નવકારમંત્ર ગણતો હાવાથી કાંઈ પણ ચાલ્યું નહિ. આવા વિચાર મનેવૃત્તિવાળા જીનદાસને તેના ઇષ્ટ સ્થલે પહોંચાડી યારાજ પેાતાના સ્થલે આવ્યા. જીનપાલે પોતાના સ્વજનવને પોતાની સઘળી વીતક વાત કહી. દરિયામાં વહાણુ ખરાબે ચઢયુ, પાટીઆના આધારે કીનારે આવ્યા. પછી એક દૈવી અમાને પેાતાના આવાસે લઇ ગઈ. તેણીએ ઇન્દ્રની આજ્ઞા મુજમ બહાર જતી વખતે અમેાને કહ્યુ કે, દક્ષિણ દિશ તરફ જશેા નહિ. અમે તે દિશા તરફ ગયા. અને કુવામાં પડેલા એક માણસની બીના સાંભળી, ભયભીત અની યક્ષરાના સહારો લઈને મધ્યદરિયે આવ્યા. તેવામાં પેલી દેવી આવી. કાલાવાલા કરવા લાગી. જીનરક્ષિત મુખ્ય અન્ય. તેથી યક્ષરાજે રિયામાં ફગાવી દીધે. દુષ્ટ દેવીએ તેને મારી નાંખ્યા. હું સ્થિર રહ્યો. અને મેહઘેલા અન્યા નહિ. તેથી મને અત્રે પહેાંચતા કર્યાં. આ ખીના સાંભળી સગાવહાલાંને અક્સાસની સાથે આનંદ થયા. આ મુજમ કેટલાકને પર રમણીઓના બહારના દેખાવમાં મેઘેલા અની, માનસિક વૃત્તિને સ્થિર રાખતા, ભવિષ્યમાં કેવ દશા થશે તેનું ભાન હેતું નથી. તેથી અંતે પરલેાકે ગયા છે. ત્યાં પણ સુખશાતા કયાંથી રહે ! આ પ્રમાણે તમારા વહાલા પલાકે ગયા હાય તે!, તમે ચેતીને ચાલો. આ લેક અને પરલોક બગડે નહિ. આ મુજબ સદ્ગુરૂને કહેવાના આય છે. તથા હું ભાગ્યશાલીએ ? જેની,
For Private And Personal Use Only