________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
અને તે દુષ્કર છે. ' આ જીનરક્ષિતે, સ્વમ ́ધુ જીપાલને કહ્યું કે, ખારમી વખત આપણે દિરયાની મુસાફરી કરીને ઘણું ધન કમાઈને આવ્યા પછી સાષ ધારણ કરવા પૂર્ણાંક ધર્માંની આરાધના કરીશું. માટે મારી સાથે ચાલ. જીનપાલે કહ્યું કે, હવે હું વ્રતધારી થએલ હાવાથી આટલા ધનથી મને સતાષ છે. મારે તારી સાથે આવવું નથી, જે મળેલ છે તેના સદુપયોગ થશે તે પણ સફલતા થશે. માટે હવે ખારમી મુસાફરીને મુકી ધર્મની આરાધના કર. પણ આ લેભી શેનેા માને ? ઘણા આગ્રહ કરી તેને સાથે લઈને દિરયામાગે પાછી મુસાફરી કરવા માંડી. પણ તે વખતે વહાણુ, ખરાબે ચઢી જવાથી ભાગીને ભૂક્કા થયું. જેટલા માલ ભર્યાં હતા તે પરિતાપ કરાવતા સમુદ્રના તળીએ જઈ પડયો. ભાગ્યયેાગે એ પાટીમ હાથમાં આવેલ હાવાથી તેના આધારે બન્ને તરીને કીનારે આવ્યા. તેટલામાં એક દેવી તે બન્નેને પેાતાના ભુવનમાં લઈ ગઈ. વિષય વિલાસ માટે તેમની પાસે પ્રાર્થના કરવા લાગી. જીનપાલ, વ્રતધારી હાવાથી ડગ્યા નહિ. પણ જીનરક્ષિત તેના હાવભાવમાં મુખ્ય ખની વિલાસ કરવા લાગ્યા. એવામાં ઇન્દ્ર મહારાજની આજ્ઞા થવાથી આ દેવીએ બહાર જતાં પહેલાં તેને કહ્યું કે, અમારા નાયક, ઇન્દ્રમહારાજાની આજ્ઞા હાવાથી મારે બહાર જવું પડે એમ છે. માટે તમે આ ભુવનમાં રહેજો. પરંતુ દક્ષિણ દિશા તરફ જશે નહિ. આમ કહીને તે દેવી ચાલી ગઈ, આ બે અને તે
For Private And Personal Use Only