________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના ગમે તેવા વિલાસા કર્યાં. છતાં તે વિલાસાથી સતાષ થયા નહિ. અને અસંતુષ્ટ બની પરલેાકે પધાર્યા. તૃપ્તિ, અને સંતોષ કયા આધારે થાય તેનું ભાન રહ્યું નહિ. તેથી જ અતે તેને વિયેાગ થતાં વલાપાત કરતા ગએલ છે; અને જે ભાગ્યશાલીઓએ રમણીએના રૂપમાં ન મુંઝાતા વ્યવહારિક કાર્યો કરવા પૂર્વક વ્રતધારી અની શરીરની તથા આત્માની શક્તિની સાકતા કરેલી. છે. તેઓએ તા અંતે સાધન સામગ્રીના વિયાગ થતાં પણ, ધર્માંની આરાધનાના યેાગે સંતુષ્ટ મની, સમાધિમરણે પલાકે પધારી આનંદમાં જીવન ગુજારે છે.
જીનપાલ અને જીનરક્ષિત, આ બે મધુઆએ અગ્યાર વાર સમુદ્ર માર્ગે ધન કમાવા માટે મુસાફરી કરીને ઘણુ" ધન મેળવ્યું, અને સાધન સામગ્રીથી સત્ન અન્યા. જીનપાલ ધર્મોના અર્થી હોવાથી વિચાર કરવા લાગ્યા કે, ધન તે! બહુ મેળવ્યું. પણ ધની આરાધના કરીને શારીરિક, આત્મિક શક્તિને મેળવી નહિ. તો આ મેળવેલ ધન સ’સારમાં પરિભ્રમણ કરાવશે, આધિ, વ્યાધિ અને ઉપાધિઆ ઉપસ્થિત કરશે. માટે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય નહિ, તે માટે સદ્ગુરૂ પાસે જઇને ખાર વ્રતધારી શ્રાવક અનું. આમ ધારણા રાખી તે તે વ્રતધારી અન્ય. અને સતાષ લાવી તેની આરાધના કરવા લાગ્યા. પરંતુ જીનરક્ષિતને ધનને ઘણા લાભ હાવાથી વ્રતધારી બનવાની ઇચ્છા પણ થઈ નિહ. “ ધનાદિકના લેાભી વ્રતધારી
For Private And Personal Use Only